Loading...

દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ મંદિરની શિવલિંગ, આના પાછળ વિજ્ઞાન પણ છે નતમસ્તક…

0
230
Loading...

મિત્રો, સામાન્ય રીતે તો એવું કહેવામાં આવે છે કે, સમગ્ર વિશ્વ શિવની શક્તિથી ચાલે છે. શિવના ઘણા મંદિરો જુદા જુદા રહસ્યોથી બનાવવામાં આવ્યા છે, અને આ સિવાય પણ ઘણા બધા પ્રખ્યાત મંદિરો આપણા ભારતમાં છે. ધૌલપુર જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર સ્થિત છે. અને ખાસ વાત તો આજે અમે તમને તે 2500 વર્ષ જુના શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દિવસમાં ત્રણ દિવસ રંગ બદલાય છે.

જોકે આખા ભારતમાં અચલેશ્વર મહાદેવના નામે ઘણા મંદિરો છે, પરંતુ આજે આપણે રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં અચલેશ્વર મહાદેવ મંદિરના ખાસ રહસ્સ્ય વિશે વાત કરી રહ્યા છીએ. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય પણ થશે કે, આ શિવલિંગની વિશેષતા એ છે કે તે દિવસમાં ત્રણ વખત રંગ બદલાય છે.

અને આ થવા પાછળ શું વિજ્ઞાન છે એ જાણવા માટે પણ ઘણી બધી શોધ થઇ છતાં પણ ચોક્કસ પુરાવો મળી શક્યો નથી, અને તેથી જ તો આ મંદિર હજુ સુધી ખુબ જ રહસ્યમય કહી શકાય. અને આના પાછળનું રહસ્ય આજસુધી કોઈ જાણી શક્યું નથી. અને આ મંદિરમાં આજે પણ ખુબ જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહી દુર દુરથી આવતા જોવા મળે છે. મંદિરનો મહિમા પ્રવચન કરતી વખતે પૂજારી કહે છે કે ભક્તો અહીંથી ખાલી નથી જતા. ખાસ કરીને નાના છોકરાઓ અને છોકરીઓ અહીં તેમની કારકિર્દી, નોકરીઓ અને લગ્ન સંબંધી સમસ્યાઓ સાથે આવે છે અને ભગવાન શિવનો મહિમા છે કે તે બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Loading...

ભગવાન અચલેશ્વર મહાદેવનું આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. આ શિવલિંગ પ્રાચીન ખડકથી બનેલું છે અને દૃષ્ટિથી એવું લાગે છે કે અહીં કોઈ પર્વત કાપીને મૂકવામાં આવ્યો છે. અને અંતે મિત્રો, જો તમે ક્યારેય ધોલપુર (રાજસ્થાન) જાવ તો એકવાર ભગવાન ‘અચલેશ્વરદેવ’ ના દર્શનનો લાભ  જરૂરથી લેજો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here