Loading...

માણસ મુત્યુ પામ્યા પછી શા માટે તુલસીના પાન મુકવામાં આવે છે ? વાંચો તેની પાછળનું કારણ અને રહસ્ય..

0
271
Loading...

આપણા હિંદુ ધર્મમાં ઘણી બધી પરંપરાઓ આજે પણ ઘણા અનુસરતા જોવા મળે જ છે. અને સાથે સાથે  આપણા હિંદુ ધર્મમાં એવા પ્રકારની કેટલી બધી પરંપરાઓ રહેલી છે કે જેની પાછળ ધાર્મિક મહત્વ પણ રહેલું હોય છે અને વૈજ્ઞાનિક તર્ક પણ છુપાયેલું જોવા મળે છે. એમ તો જોઈએ તો જયારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની પાછળ તેનો પરિવાર અને સગા સંબંધી,અને સાથે  મિત્રો બધા જ ઘણા દુઃખી થતા હોય છે, પણ આપણા શાસ્ત્રોમાં જયારે જીવનું

મૃત્યુ થાય છે તો સદગતીને અને આ ઉપરાંત શિવ ને પામે છે. જીવ અને શિવનું મૃત્યુ થાય એ પછી એક થઇ જાય છે. તો એક વાતે જયારે વ્યક્તિ દેહ છોડે એટલે કે તે મૃત્યુ પામે એ પછી એ માણસને મુક્તિ પણ મળી જાય છે. તો આ રીતે દેહને મુક્તિ માટે હિંદુ ધર્મમાં કેટલીક ખાસ પરંપરાઓ રહેલી જોવા મળે છે.

આપણી આ હિંદુ પરંપરા ના ધ્યાન રાખીને જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તેને અંતિમવિધિ અકપ્વમ આવતી જોવા મળે છે. અને આ અંતિમવિધિ કરવાના કારણે તે આ સંસારની મોહમાયાથી છૂટી જાય અને બહ્મ, શિવ, અને  સત માં ભળી જાય એવું માનવામાં આવે છે. તેથી જ તો  હિંદુ ધર્મમાં માણસનું મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ કરવામાં આવે છે. તેમાં એક એવી વિધિ  એવી પણ હોય છે કે  જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને તેની જાણ હશે. તો ચાલો  એ બાબત જાણીએ કે શું છે તે વિધિ અને શું છે તેનું મહત્વ. અને આ મહત્વ જાણવા માટે આ લેખ દરેક લોકો માટે ખુબ જ ઉપયોગી અને જરૂરી થશે અને આમાં જે માહિતી આપવામાં આવી તેમાંથી દરેક  હિંદુ વ્યક્તિએ મોટા ભાગે પસાર થવું પડે છે.

Loading...

સમાન્ય રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ તેના મોમાં ગંગાજળ નાખવામાં આવતું જોવા મળે છે. અને આની સાથે સાથે મૃત્યુ પામેલ વ્યક્તિના મોમાં તુલસી પત્ર પણ મુકવામાં આવતું જોવા મળે છે. અને આ ઉપરાંત આપણા ધર્મમાં ધાર્મિક રીતે તુલસીનું ખુબ જ મહત્વ રહેલું છે. અને તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય  પણ માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુઓના ઘરમાં કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીનુ પ્રતીક પણ  માનવામાં આવે છે. તો આ પૂજનીય એવા તુલસી પત્ર ને વ્યક્તિ ના મૃત્યુ બાદ કેમ મોમાં મુકવામાં આવે છે તેના વિશે આપણે જોઈશું.

તુલસી ના પણ વિશે એવું માનવામાં આવે છે કે , લક્ષ્મી રૂપી તુલસીના કરમાવવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવા માંડે છે. અને આ સાથે આ ઉપરાંત તુલસીને સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે. અને આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીને મહત્વનુ સ્થાન આપવામાં આવ્યુ છે. માટે આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસીને ધારણ કરનાર વ્યક્તિને ક્યારેય પણ યમરાજ કષ્ટ આપી શકતા નથી. કારણ કે મૃત્યુ બાદ યમલોકમાં દરેક વ્યક્તિએ યમદંડનો સામનો અવશ્ય કરવો પડે છે. પરંતુ જો મોંમાં તુલસીપત્ર મુકવામાં આવે તો યમલોકમાં વ્યક્તિએ યમદંડનો સામનો કરવો પડતો નથી એવું માનવામાં આવે છે.

અને આપણા આ હિંદુ ધર્મમાં ધાર્મિક કારણની સાથે સાથે વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ રહેલું જોવા મળે છે. અહી તેનું વૈજ્ઞાનિક કારણ આપેલ છે.

તુલસી એ એક દવા તરીકે નું પણ કાર્ય કરે છે. અને સાથે તુલસી દવાની જેમ જ વપરાય છે. અને  જે કારણે આયુર્વેદ વિજ્ઞાન પણ તુલસીને મનુષ્ય જીવન માટે વરદાન માને છે. અને તેનું વૈજ્ઞાનિક કારણ એ બહાર આવ્યું છે કે ,જો વ્યક્તિના મૃત્યુ સમયે તેના મોંમાં તુલસીનું પાન મુકવામાં આવે તો પ્રાણ ત્યાગ કરતા સમયે કષ્ટ ન પડે અને પ્રાણ ત્યાગવામાં દેહ છોડનાર વ્યક્તિને રાહત સાથે પ્રાણ છુટ્ટી જાય. કેમ કે તુલસીપત્ર એ સાથે સાત્વિક ભાવ પણ જગાવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડૂ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here