Author: admin

આજે ‘ચા’ ના પૈસા રોકડા, આજનો દિવસ શહીદોને અર્પણ, જે નફો થશે શહીદનાં પરિવાર આપીશ

અમદાવાદમાં એક ચાવાળાએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને અલગ જ રીતે શ્રધ્ધાંજલિ આપી છે. આ ચાવાળા લલિતભાઇ વ્યાસ આજે આખો દિવસ ચાની કિટલી ચાલુ રાખશે અને તેને થતો નફો તે શહીદોનાં પરિવારને આપશે. લલિતભાઇએ અમારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘આજનાાં...