Loading...

આ 20 શબ્દો નથી પરંતુ મીઠાઈ છે, જેનાથી લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવતી…

0
128
Loading...

લગ્ન એ એક એવું બંધન છે, જે ખૂબ પવિત્ર અને નાજુક દોરથી બંધાયેલું છે. કેટલીકવાર આ સંબંધમાં નાની નાની  ભૂલ અને બેદરકારી પણ ખૂબ જ ભારે પડતી હોય છે. જો કે, કેટલાક લોકો તેમના લગ્ન જીવન ને પરફેક્ટ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે, તેમ છતાં તેઓ તેમના લગ્નજીવનમાં સુખ અને સંતુલનની અભાવ રહે છે. હવે તેવું એટલે છે કારણ કે બધું પૈસા દ્વારા ખરીદી શકાતું નથી, ખાસ કરીને જ્યારે તે પવિત્ર સંબંધ હોય છે.

લગ્નજીવનમાં કેટલાક શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે બોલીને સંબંધમાં મીઠાશનું સંતુલન રાખે છે.

1. મને માફ કરો,હવે આવું નહી થાય.

2. તમારા સાથી જે તમારા માટે કરે છે તેના માટે તેને આભાર આપવાનું ભૂલશો નહીં.

3. તમે આ કરી શકો છો.

Loading...

4. હું જ ખોટો હતો.

5. તમે સાચા છો.

6. હું તમારો વિશ્વાસ કરું છું.

7. તમે ખુબ રમૂજી છો!

8. તમે સારા પિતા કે માતા સાબિત થશો.

9. તમે મારા આત્મા છો.

1૦. હું હંમેશાં તમારી સાથે છું.

11.હું ખુબ જ નસીબદાર છું કે તમે મને મળ્યા.

12. આગળ થી આ વસ્તુ ધ્યાનમાં રાખજો.

13. તમારો દિવસ કેવો હતો?

14.તમે આના વિશે શું વિચારો છો?15. તમે નિરર્થક છો.

16. ‘હું તારા વિશે જ વિચારતો હતો’, પત્નીઓને આ ખુબ જ ગમે છે.

17. તેના વિના તમે તે મેળવી શક્યા નહીં.

18.તમે ખુબ જ સારા છો.

19. હું તમારા વગર નહી રહી શકું.

20. મારે આ વસ્તુ સમજવી પડશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here