મોટાભાગનાં ઘરમાં લસણ વગર તો રસોઇ જ શરૂ ન થાય. હા જોકે લસણ ફોલવામાં ઘણો સમય લાગતો હોય છે. લસણને ફોલીને સ્ટોર કરી લેવામાં આવે તો ઘણો સમય બચી શકે છે. હા જોકે એકસાથે વધારે લસણ ફોલવાનો પણ ઘણીવાર કંટાળો આવતો...