જાણો અખરોટ ખાવાના અધધધ ફાયદાઓ….

એવું કહેવાય છે કે, ચામડી અને શરીર માટે અખરોટ ખરેખર મહાન છે. અને સાથે સાથે અખરોટમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેતા જોવા મળે છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે, અખરોટમાં એન્ટીઑકિસડન્ટની ઊંચી માત્રા હોય છે જે તમારી રોગપ્રતિકારક તંત્રને તંદુરસ્ત રાખે છે. અખરોટમાં હાજર ઓમેગા -૩ફેટી એસિડ મગજ માટે પણ સારું છે. ઓમેગા -૩ફેટી એસિડ્સમાં સમૃદ્ધ ખોરાક રાખવાથી ચેતાતંત્ર સરળતાથી કાર્ય કરે છે અને તમારી મેમરીને સુધારે છે. માટે આ સિવાય અહી અખરોટના ખાવા સાથે જોડાયેલા કેટલાક ફાયદાઓ અહી આપેલા છે.

દરરોજ અખરોટનું સેવન કરવાથી આરોગ્ય માટે ઘણું બધું ફાયદાકારક માનવામાં આવે છે. એન સાથે સાથે તે ખાવાથી ઘણી ખરી બીમારીઓમાં રાહત પણ મેળવી શકાય છે. અને આ સિવાય અખરોટ ખાવાથી થતા લાભો વિશે ઘણા બધા સંશોધનો થતા જોવા મળે છે. અને જેમાંના એક સંશોધન પ્રમાણે જે લોકો રોજ એક અખરોટનું સેવન કરે છે તેમને બ્લડપ્રેશર ઓછું રહે છે.  આ સિવાય અખરોટ ખાવાથી થતા લાભ પણ અહી નીચે આપેલા છે.

અખરોટ ખાવા સાથે જોડાયેલા ઘણા ફાયદાઓ :

૧. બ્લડપ્રેશર ઓછું રહે છે

અમેરિકાની પેંસીલ્વેનિયા સ્ટેટ યુનીવર્સીટીના શોધકર્તાઓ એ એવું કહેવાયું છે કે,  અખરોટ એ ઉપરાંત ડ્રાયફ્રુટનું સેવન કરે છે તેનું સેન્ટ્રલ બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. આમ અખરોટ એ તમામ ડ્રાયફ્રુટનું સંતુલિત આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને તે વ્યાપકપણે ભારત, ચીન અને પર્શિયામાં ઉગાડવામાં આવે છે. રસોઈ અને ઔષધીય હેતુઓમાં વોલનટના લાભો ઘણા દેશોમાં લાંબા સમયથી ઓળખાય છે. આ સિવાય અખરોટએ ઓમેગા -૨૩ ફેટી એસિડ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષણની વધારે માત્રા પ્રદાન કરે છે. આમ તમારા સ્વાસ્થ્યને ફાયદાકારક બનાવવા માટે ઘણી રીતે અખરોટનો ઉપયોગ કરી શકાય છે.

૨. ઘણી વખત ડાયાબીટીસથી બચાવે શકે છે

એવું પણ કહેવામાં આવ્યું છે કે, બ્લડપ્રેશરની જેમ જ ડાયાબીટીસના દર્દીઓ માટે પણ અખરોટ ઘણા બધા લાભદાયક હોય છે અને સાથે સાથે તે ખાવાથી ટાઈપ ટુ ડાયાબીટીસને થવાથી રોકી શકાય છે. આ ઉપરાંત એવું પણ એક શોધ મુજબ કહેવાયું છે કે, જો અઠવાડિયામાં બે વખત ૨૮ ગ્રામ અખરોટ ખાવામાં આવે તો ટાઈપ ટુ ડાયાબીટીસ થવાના જોખમને ઘણે અંશે ઓછું કરી શકાય છે.

૩. ગર્ભવતી મહિલાઓ માટે ઘણું લાભદાયક :

અખરોટમાં વિટામિનનો સારો સ્રોત હોય છે. અને આ સિવાય અખરોટમાં વિટામીન-સી, ઇ, એ, કે, ફોલીએટ, થિયામીન, નિઆસીન સારા પ્રમાણમાં હોય છે. અને આમ સિવાય ઘણી બધી વખત ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ ડોકટરો દ્વારા જરૂર આપવામાં આવે છે કેમ કે એવું કહેવાયું છે કે તેમાં પોલીઅનસેચુરેટેડ ફેટી એસીડ હોય છે.

૪. વાળ માટે ઘણું ફાયદાકારક :

ઘણા બધા ફાયદાઓ માનું એક અખરોટની અદંર એવું કહેવાય છે કે, અલ્ફા લીનોલેનીક નામનું એસીડ રહેલ હોય છે અને તેની મદદથી શરીરમાં ઘણા લોકોને તકલીક હોય છે એ લોહીના ગઠ્ઠા નથી જામી શકતા અને એમ થવાથી હ્રદય સાથે જોડાયેલી અમુક નાની મોટી બીમારીઓથી બચી શકાય છે.

૫. મગજને તેજ બનાવવામાં સહાયરૂપ :

લોકોએ તેમના આહારમાં અખરોટ સહિત લોકોની સરખામણીમાં અખરોટ ન ખાતા લોકોની તુલના કરી, જે લોકોએ તેમના આહારમાં અખરોટનો સમાવેશ કર્યો હતો તેમનું ઘણી વખત મગજ પણ તેજ બનતું જોવા મળે છે. આ સિવાય અખરોટમાં કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર, લોહ, જસત, પોટેશિયમ અને સેલેનિયમ જેવા તેમના આવશ્યક પોષક તત્ત્વોને કારણે તમારા ચયાપચયને ચાલુ રાખવામાં મદદ માટે તેઓ એક શ્રેષ્ઠ પસંદગી છે.

આ સિવાય અખરોટમાં મળતા એન્ટીઑકિસડન્ટો તેમને તમારા હૃદયને શ્રેષ્ઠ સ્વાસ્થ્યમાં રાખવા માટે મુખ્ય પસંદગી બનાવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

આ યોગાસન કરવાથી તમારી થાકેલી આંખો અને મનને, અને ઘણા લાભો મળશે…

કલાકો સુધી કામ કરવાથી આંખોમાં થાક અને પીડા થવા મળે છે. જેના કારણે તમારું ધ્યાન કામ તરફ રહેતું નથી અને ઘણા લોકોને તો આંખોમાં આંસુ આવે છે અને આંખોમાં દુખાવો પણ થાય છે.

ઘણી વખત, તમારી આંખો કામ દરમિયાન થાકી જાય છે. કમ્પ્યુટર પર એક ને એક જ કામ વધુ સમય સુધી કરવાથી   તમારી આંખો ભારે થઈ જાય છે અને તેને થાક લાગે છે. કમ્પ્યુટર પર વધુ સમય સુધી કામ કરવાથી ઘણા લોકોની આંખો નબળી થઈ જાય  છે અને આંખ ના નંબરમાં વધારો થાય છે. પરંતુ જો સમયસર આંખની કસરત કરવામાં આવે , તો આંખોનો  થાક દૂર થઈ જાય છે અને તમારી આંખોનો તેજ બને છે. આંખો થાકી જવી એને એથેનોપિયા કહેવામાં આવે છે. આ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણાં કારણોસર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવું, લો લાઇટમાં વાંચવું, લાંબા ડ્રાઈવિંગ અને ફોનનો વધુ  ઉપયોગ કરવો. કારણ કે આ તમામ કારણોસર  આંખો માં થાક લાગવો , તેની આંખોમાંથી આંસુ નીકળવા ,માથાનો દુખાવો અને આંખો ની દ્રષ્ટિ નબળી પડવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.   

પાલમિંગ વ્યાયામ:
આંખની થાક દૂર કરવા માટે આંખોને કસરત સાથે સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકાય છે. આંખની સ્નાયુઓમાં રહેલી  સમસ્યાને લીધે યોગ મેયોપિયા અને હાઈપરમેટોપિયાની જેવી સમસ્યા થાય છે અને આ સમસ્યા માટે આ યોગાસન ફાયદાકારક છે. જો તમે ઓફિસમાં  કલાકો સુધી કામ કરો છો અને તમારી આંખો થાકી ગઈ છે , તો તમે તેના માટે આ ઉપયોગ કરી શકો છો.

આ યોગાસન કરવા માટે, તમે તમારી  બંને  હથેળીને ભેગી કરો અને તમારી આંખોને  ઢાંકી દો. કોણી ઉપર તમારી કોણી મૂકો અને તેને 10 મિનિટ સુધી રાખો અને ઊંડા શ્વાસ લો. આ યોગાસન રોજે કરો, આ તમારી દૃષ્ટિને આરામ આપસે. આ ઉપરાંત, ચશ્મા પહેરનારા લોકો માટે પણ , આ કસરત ફાયદાકારક છે.

આંખ મારવી:
જો તમે દરરોજ આ કસરત કરો છો, તો તે તરત જ તમારી આંખનો થાક દૂર કરે છે. આ માટે, તમારે તમારી આંખોને ઝડપથી ઝાંખા કરવી જોઈએ અને આ પછી, થોડીવાર માટે તમારી આંખો બંધ કરો. અને પછી તમારી આંખોને  લગભગ 10-15 મિનિટ માટે આરામ આપો. ઓફિસના  કાર્ય દરમિયાન 10 મિનિટનો બ્રેક લઈને તમે સરળતાથી આ કસરત કરી શકો છો.

આઈસ રોલિંગ:
આઈસ રોલિંગ કસરત એ આંખોનો થાક તેમજ આંખોની રોશની માટે ફાયદાકારક છે. આ કસરત કરવાની બે રીત છે – પ્રથમ તમારે આ કસરત કરવા માટે તમારી આંખો ફેરવવાની છે, અને બીજું તમે તમારી આંખોથી ઘડિયાળની દિશામાં ફેરવો. આ માટે, તમે તમારી આંખો સામે એક વર્તુળ બનાવો અથવા તમારી આંખો કાલ્પનિક શેલ પર ફેરવો અથવા જો તમે ઇચ્છો તો, 8 બનાવો અને તે મુજબ તમારી આંખો ફેરવો. તમારે આ કસરત ઓછામાં ઓછી 10 વખત કરવી જોઈએ. આ કસરત આંખની સ્નાયુઓ માટે ખૂબ સારી છે.

ઝૂમ-ઇન-ઝૂમ આઉટ કરો:
ઝૂમ-ઇન-ઝૂમ આઉટ કરવાથી તમારું ધ્યાન ખૂબ સારું બને છે. આ માટે તમે તમારી આંખોથી થોડી દૂર તમારા હાથ રાખો.  હવે, તમારા અંગૂઠા ઉપરની તરફ રાખો અને અંગૂઠા પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે ઇચ્છો તો, તમે આ કસરત કરવા માટે પેનનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમારા અંગૂઠાને તમારા ચહેરાની નજીક લાવો અને પછી દૂર લઈ જાઓ. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી આંખો તમારા અંગૂઠા પર  જ રહે.આ કસરત ને 10 થી 15 મિનિટ સુધી કરો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

ઈયરફોન પર મોટા અવાજમાં ગીતો સાંભળવાવાળા થઇ જાઓ સાવધાન…

ઈયરફોન પર મોટા અવાજ માં ગીતો સાંભળવાવાળા થઇ જાઓ સાવધાન. આજકાલના સમયમાં દરેક જગ્યાએ તમને લોકો કાનમાં ઈયરફોન લગાવીને દેખવા મળશે. લોકો સફર માં ટાઈમપાસ કરવા માટે પણ ઈયરફોન લગાવી લે છે. બસ, ઓટો, ટ્રેન અથવા રીક્ષા, દરેક જગ્યાએ લોકો તમને ઈયરફોન લગાવેલા મળશે. પણ તમે જાણો છો કે ઈયરફોન નો સૌથી વધારે ઉપયોગ કરવો તમારા કાન માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એક સંશોધન નું માનીએ તો ઘણા સમય સુધી અને મોટા અવાજ માં ગીતો સાંભળવા થી શરીર થી જોડાયલી કેટલીક મુશ્કેલીઓ થઇ શકે છે. આજે અમે તમને જણાવીશું કે મોટા અવાજ માં ગીતો સાંભળવા પર કઈ-કઈ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તમારે.

1.ઓછું સંભળાવવું:

સતત લાંબા સમય સુધી ઈયરફોનથી ગીત સાંભળવાથી વ્યક્તિના કાનમાં બહેરાશ આવી શકે છે. અને તેના કારણે સમય જતા સાંભળવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. લોકો હંમેશા ટ્રાવેલ કરતા સમયે મોટા અવાજ માં મ્યુઝીક સાંભળવાનું પસંદ કરતા હોય છે. વધારે સમય સુધી મોટા અવાજ સાથે મ્યુઝીક સાંભળવાથી તમારા કાન ધ્રુજવા લાગે છે, જેનાથી બહેરાશ અને સાંભળવામાં તકલીફ થઈ શકે છે. તેથી મ્યુઝીક હંમેશા ધીમા અવાજ માં સાંભળવું જોઈએ.

2.મગજ પર ખરાબ અસર:

ઈયરફોન થી અત્યંત જોખમી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે .જે મગજ ના કોષો પર સીધી અસર કરે છે. લાંબા સમય સુધી ગીતો સાંભળવા મગજ પર પણ ખરાબ અસર કરે છે. જેનાથી તમે ડીપ્રેશન ના દર્દી પણ થઈ શકો છો. એટલું જ નહિ તેના સિવાય કાન નો દુખાવો, માથાનો દુખાવો અને ઊંઘ ના આવવી જેવી સમસ્યા થઈ શકે છે.

3. હ્રદય ની બીમારી:

મોટા અવાજે ગીતો સાંભળવાથી માત્ર કાનને જ નહીં પણ લોકોના હૃદયને પણ નુકસાન પહોંચી શકે છે.. મોટા અવાજ માં ગીતો સાંભળવાથી હાર્ટબીટ તમારી સામાન્ય ઝડપ થી વધારે ઝડપી ચાલવા લાગે છે. આવું થવાથી તમારું હ્રદય રોજ રૂટીન ના કામ કરતા સમયે ધીમું પડી જાય છે. હ્રદય ને ધીમું કામ કરવું હ્રદય થી જોડાયેલી બીમારીઓ ને આમંત્રણ આપે છે.

4.બહેરાશ:

સામાન્ય રીતે આપણી સાંભળવાની ક્ષમતા 90 ડેસેબલ હોય છે. એક અભ્યાસ અનુસાર, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં બે કલાકથી વધુ સમય માટે 90 ડિસેબલથી વધારે અવાજમાં ગીત સાંભળતું હોય તો તે બહેરાશનો ભોગ બનવાની સાથે અન્ય મોટા રોગોની ઝપેટમાં આવી શકે છે. જો સતત ઈયરફોન સાંભળવામાં આવે તો 40 થી 50 ડેસેબલ સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

5.કેન્સર નું જોખમ:

ડોકટરો નું માનીએ તો એક ઉંમર પછી ઘણા સમય સુધી ગીતો સાંભળવાથી તમને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. જો તમે મોટા અવાજ માં ગીતો સાંભળો છો તો શરીર ના અંદરના કોષોને તકલીફ પહોંચે છે અને તમે આ ગંભીર બીમારીની પકડમાં આવી જશો. એટલું જ નહિ તેનાથી વધારે સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ચક્કર આવવા, કાન માં ઝણઝણાટ થવું, કાન ના પડદા ને નુક્શાન પહોચવું અને છન-છન નો અવાજ આવવો. તેથી જેટલું જલ્દી થઈ શકે મોટા અવાજ માં ગીતો સાંભળવાની ટેવ ને છોડી દેવી જોઈએ.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

https://www.gujaratimidday.com/lifestyle/articles/overuse-of-earphone-may-harm-ears-and-heart-too-100261

શું તમને ખબર છે વળીયારીના અધધ ફાયદા….જાણી લ્યો નહી લેવી પડે દવાઓ…

ગુજરાતમાં વરિયાળી સામાન્ય રીતે મુખવાસ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના ઘરમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કેલ્શિયમ, આયરન અને પોટાશિયમ જેવા ગુણ જોવા મળે છે. ઘણા લોકોને જમ્યા પછી વરિયાળી ખાવાની જાણે આદત હોય છે. વરિયાળી શરીર માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી બચી શકાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે, વરિયાળી ખાવાથી પણ શરીરને કેટલા બધા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ વરિયાળી ખાવાના ફાયદા વિશે…

કેન્સરની સભાવના ઓછી થાય:

વરિયાળી એક સારી ડિટાક્સીફાયર છે, જે શરીરના ટોક્સિન્સને બહાર નિકાળી દે છે. તેમાં રહેલા ફાઇટો ન્યૂટ્રિએન્ટમાં કોન્સરરોધી ગુણ હોય છે. જે બ્રેસ્ટ કેન્સરના સેલ વધતા રોકે છે. વરિયાળી ચાવવાથી સ્કીન, પેટ અને કેન્સરની સંભાવના ઓછી થઇ જાય છે.

લાલ લોહી બનાવવામાં મદદરૂપ:

વરિયાળી લાલ લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં આયરનની પૂર્તિ બની રહે છે. અને લોહીનું પ્રમાણ વધી જાય છે જેનાથી એમોનિયા થવાનું જોખમ વધતું નથી. ગર્ભવતી મહિલાઓને લોહીની ખામીને પૂરી કરવા માટે વરિયાળીનું પાણી પીવું જોઇએ.

પિરીયડ્સના દુખાવામાં રાહત આપે છે:

વરિયાળી ખાવાથી યૂટેરસ અને પેલ્વિકની આજુબાજુ લોહીનો પ્રવાહ બરોબર રહે છે જેનાથી સ્ત્રીને પિરીયડ્સ સમયે દુખાવામાં રાહત મળે છે. પિરીયડ્સમાં હોઉ તે દરમિયાન એક ચમચી વરિયાળી એક કપ પાણીમાં નાંખીને ઉકાળો જ્યાં સુધી તેનો રંગ બદલાઇ ના જાય સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગળીને પીવાથી દુખાવામાં રાહત થાય છે.

ડાયાબિટીસની સંભાવના ઓછી રહે:

પાચન શક્તિ વધારવા સાથે વરિયાળીના નિયમિત સેવનથી મેટાબાલ્જિયમ લેવલ પણ વધે છે તેનાથી શરીર પણ ઊતરે છે. મરી સાથે વરિયાળી ચાવવાથી ઇન્સુલિનનું સ્તર સામાન્ય રહે છે. જેનાથી ડાયાબિટીસની સમસ્યા રહેતી નથી.

યાદશક્તિ વધે છેઃ

બદામ, વરિયાળી અને સાકરને તમે એકસરખા પ્રમાણમાં પીસીને રોજ ખાશો તો તેનાથી તમારી યાદશક્તિમાં ગજબ વધારો થશે.

અપચો દૂર કરે છેઃ

જો તમને અપચાની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને પાણી ઉકાળી દિવસમાં બે કે ત્રણ વાર પીઓ. આમ કરવાથી તમારો અપચો દૂર થશે અને વજન પણ ઘટવા માંડશે. શેકેલી વરિયાળી ખાવાથી પેટના દુઃખાવામાં રાહત મળે છે. પાણીમાં વરિયાળી ઉકાળી તેને ખાંડ સાથે પીવાથી ખાટા ઓડકારથી રાહત મળે છે.

ત્વચાની ચમક વધે છે :

જો તમે સવાર સાંજ વરિયાળી ચાવીને ખાતા હોવ તો તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. આ રીતે વરિયાળી ખાવાથી તમારી ત્વચાની ચમક વધી જાય છે અને રંગ નિખરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ:

આ ભૂખને ઓછી કરે છે. વરિયાળીનુ તાજુ બીજ પ્રાકૃતિક વસા નાશકના રૂપમાં કાર્ય કરે છે. તેથી તેના ઉપયોગથી વજન ઘટે છે.

ગેસ અને કબજિયાત:

વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ થતી નથી. વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે.

હાથ-પગમાં બળતરા:

હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

ગળામાં ખરાશ:

જો ગાળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે.
દૂધમાં થોડી વરીયાળી મિક્ષ કરીને પીવાથી પણ ખુબ જ ફાયદા થાય છે:

બોડીમાં મેટાબોલીઝમ વધે છે,વળીયારી નું ડ્રીંક એ વજન ને કન્ટ્રોલ માં રાખે છે.અને સ્થૂળતાથી બચાવે છે.આ ડ્રીંક માં એન્ટીબેકટેરીયલ પ્રોપટીઝ હોઈ છે આનાથી પિમ્પલ ઠીક થાય છે અને ચહેરાની ચમક વધે છે.આમાં એસપાર્ટીક એસીડ હોઈ છે,આનાથી કબજિયાત,એસીડીટી જેવી પ્રોબ્લેમ દુર થાય છે અને ડાઇજેશન સારું રહે છે.આમાં ફ્લેવોનોઈડસ હોઈ છે. આનાથી આંખો હેલ્ધી રહે છે. અને આ મોતિયા જેવી આંખોની પ્રોબ્લેમથી બચાવે છે.આનાથી કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સમાં રહે છે.આ હાર્ટની બીમાંરીઓંથી બચાવે છે.આનાથી બોડીના ટોકીસંસ દુર થાય છે.આ યુરીન ઇન્ફેકશનથી બચાવે છે. આ ડ્રીંકમાં પોટેશીયમની માત્રા વધુ હોઈ છે.આનાથી બીપી કન્ટ્રોલમાં રહે છે.આમાં આયર્ન હોય છે.આ એનીમિયા એટલેકે લોહી ની કમીની પ્રોબ્લેમ દુર કરે છે.આમાં એન્ટીકાર્સીનોજેનીક એલીમેન્ટ્સ હોઈ છે. અને આ કેન્સર થી બચાવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

વાંચો રાઈના દાણાનું જાદુ…રાઈના દાણા બદલી શકે છે તમારું નસીબ…

સામાન્ય રીત રાઈ નો મુખ્ય ગુણ પાચક હોય છે. અને આ સિવાય શું તમે જાણો છો ભોજનના સ્વાદ વધારવાની સાથે સાથે રાઈ તમને ઘણી વખત ખરાબ નજરથી પણ બચાવી શકે છે એવું માનવામાં આવે છે. અને આ સિવાય રાઈ વિશેની કેટલીક બાબતો અહી આ લેખમાં જણાવેલી છે કે જે વ્યક્તિના ધારેલા કાર્ય બહાર પાડવા અથવા તો ખરાબ નજરથી બચવા માટે કઇ રીતે રાઈ કામ લાગે એ આ લેખમાં નીચે દર્શાવવામાં આવેલું છે.

એવું માનવામાં આવે છે કે જો તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી ગાય હોય તો ઘણી વખત રાઈનો ઉપયોગ કરીને નજર ઉતારી શકો છો. અને તે માટે રાઈ ના ૭ દાણા લો અને તેની સાથે સાથે લાલ મરચા અને મીઠું આમ આ ત્રણેય ચીજોને પીડિતના માથેથી ૭ વાર ફેરવીને ઉતારી લો અને એને અગ્નિ માં નાખી દેવા જોઈએ. અને આ સિવાય અગ્નિ માટે આંબાની ડાળીનો ઉપયોગ કરવો જોઈએ. અને આ કાર્ય જમના હાથે જ કરવું જોઈએ. અને અહી એક ખાસ વાત એ કે આ કાર્ય કરતી વખતે નજર ઉતારનારા વ્યક્તિને કોઈએ પણ ટોકવું જોઈએ નહિ.

અન્ય એક સારો એવો ઉપાય એ છે કે, જો તમારા કામમાં અડચણ આવતી હોય તો આ બાધાને દુર કરવા માટે ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું જોઈએ. અને આ કાર્ય કરવું એ ઘણું બધું શુભ માનવામાં આવે છે. આમ આ કાર્ય કરવાથી એવું માનવામાં આવે છે કે, તમારી મુશ્કેલીઓ ફૂર થતી જોવા મળે છે અને સાથે સાથે દરેક કામ માં સફળતા પણ મળતી જોવા મળે છે.

અમુક વખત એવું પણ બને છે કે મહેનત કરવા છતાં નસીબ ઘણી વખત તમારો સાથ ન આપતું હોય અને દુર્ભાગ્ય તમારો પીછો ન છોડતું હોય તો તમે રાઈનો ઉપયોગ કરીને સારા દિવસો પાછા મેળવી શકો છો. એ માટે એક ઘડામાં પાણી ભરીને તેમાં રાઈના પત્તા નાંખો અને આ જળથી સ્નાન કરનારનું દુર્ભાગ્ય દુર થતું ઘણી વખત જોવા મળે છે.

ઘણી વખત પરિવારમાં કોઈક વ્યક્તિને બહુ જ ગુસ્સો આવતો હોય અથવા તો સ્વભાવ ચીડિયો રહેતો હોય તો તે સમય દરમ્યાન પણ રાઈ તમારી ઘણી મદદ કરી શકે છે. પરિવારના આ સભ્યના માથેથી રાઈ અને મરચા સાત વાર ફેરવી લો અને ફેકી દો. અને થોડા જ સમયમાં એમના સ્વભાવમાં ઘણું પરિવર્તન જોવા મળશે.

આમ આ ઉપાયો સિવાય અન્ય એ કે રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે. અને આ સિવાય અન્ય એક રાઈ ના ઉપાય તરીકે રાઈ લેપમાં અમુક વખત કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. અને આ ઉપરાંત હકીકતમાં, જ્યોતિષવિદ્યા અનુસાર રાઈનો ઉપયોગ કેટલાક પગલાં અને યુક્તિઓમાં પણ ઘણી વખત કરવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે જો રાયનો ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં ઘણા મોટા અવરોધ પણ દૂર કરી શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે ફુદીનો, આ ફાયદાઓ તમને પણ નહી ખબર હોઈ…

ફુદીનો એ સ્વાસ્થ્ય માટે સૌથી સારો…. ફુદીનો એક એવી ઔષધી છે જેનો દરેક સિઝનમાં ઉપયોગ કરીને વિવિધ રોગ મટાડી શકાય છે. ફુદીનો ગરમી અને ચોમાસાની સિઝનમાં બેસ્ટ “સંજીવની બુટ્ટી” તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદ અને સુંગધનો આ પ્રમાણેનો સંગમ બહુ ઓછા છોડ અને ઔષધીમાં જોવા મળે છે. ફુદીનો એક એવો છોડ છે જે બારેય મહિના ઉગે છે. અને તેને ગુણોની ખાણ માનવામાં આવે છે. ફુદીનામાં વીટામીન-એ ભરપૂર માત્રામાં મળે છે. ફુદીનાને વિવિધ રોગમાં પણ મહત્વનો માનવામાં આવે છે.

ફુદીનો હ્રદયની બીમારી, ગરમી, લુ લાગવી, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર રોગને દૂર કરે છે. એ ઉધરસ, અજીર્ણ, એસીડિટી, સંગ્રહણી, અતીસાર, કોલેરાનો નાશ કરનાર છે. ફુદીનો ઉલટી અટકાવે છે, પાચનશક્તી પણ વધારે છે એમાંથી વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં મળે છે. વીટામીનની દ્રષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

દાંતને સ્વસ્થ રાખવામાં:

ફુદીનો તમારા દાંતને લગતી દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.તમને જે પણ દાત માં દુખાવો હોય ત્યાં ફુદીનાનો રસ મૂકી દેવો જેનાથી દુખાવામાં રાહત મળે છે . અને તેના દ્વારા પાયોરિયાની સમસ્યામાથી પણ છુટકારો મેળવી શકાય છે.

પેટ માટે અમૃત:

અનેક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ફુદીનાનું સેવન એ તમારી પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો દરરોજ ભોજન કર્યા પહેલા ફુદીનાનું સેવન કરવામાં આવે તો તમારો ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે. અને આથી જ તમને પેટ ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, અપચો,વીટ આવવી, ગેસની સમસ્યા વગેરેમાંથી પણ છુટકારો મળે છે.

મોં ની વાસ માટે:           

ફુદીનો એ તાજગીથી ભરપૂર હોય છે અને જો તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને તાજગીનો અહેસાસ થાય છે. જે વ્યક્તિઓના મોં માથી ખરાબ વાસ આવતી હોય તેવા વ્યક્તિઓ માટે ફુદીનો ખુબ જ ફાયદાકારક છે. આથી દરેક ટૂથપેસ્ટ માં પણ ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે.

પીરિયડ્સ ના દુખાવામાં પણ રાહત:

જો તમે ફુદીનાનું નિયમિત રૂપે સેવન કરતા હોય તો તેના કારણે તમારી માસપેશીઓને યોગ્ય રીતે આરામ મળે છે. જેથી કરીને તમને પિરિયડ માં કોઈપણ પ્રકારનો દુખાવો જેમ કે પેટ માં દુખાવો, કમર માં દુખાવો, ચિડીયાપણું વગેરે માં રાહત મળે છે.

આમ જો નિયમિત રૂપે ફુદીનાનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે તમે અનેક પ્રકારની સમસ્યાઓ થી બચી શકો છો.

માથાના દુખાવા થી રાહત મળે છે :

જે વ્યક્તિઓને સતત માથાનો દુખાવો થતો હોય તેવા વ્યક્તિઓ માટે ફુદીનો અમૃત સમાન ગણાય છે. ફુદીનાના રસની અંદર એક ખાસ પ્રકારની સુગંધ હોય છે આથી ફુદીનાના તેલની માલિશ કરવામાં આવે તો તેના કારણે તેઓ માથાનો દુખાવો હોય તો તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત ફૂદીનાના પાનવાળી ચાનું સેવન પણ તમારા માથાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ફુદીનાના રસનું સેવન તમારા શરીરની માંસપેશીઓ રિલેક્સ કરે છે અને આથી જ તમારા માથાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.

ફુદીના ના બીજા પણ ઘણા ફાયદાઓં છે:

– ફુદીનાનું શરબત પીવાથી કોલેરા મટે છે.

– વાયુ અને શરદીમાં પણ ફુદીનાનો ઉકાળો ફાયદારૂપ છે.

– ફુદીનાનો રસ ધાધર પર વારંવાર લગાવાથી ફાયદો થાય છે.

– ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.

– વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.

– ડિલીવરી સમયે ફુદીનાનો રસ પીવાથી નોર્મલ ડિલીવરી થવાની શક્યતા વધારે રહે છે.

– ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા પણ ઘણી ઝડપથી મટી જાય છે.

– ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.

 

વહેલી સવારે ખાલી પેટ પી લ્યો પાણી…દવાખાને જવું નહી પડે…

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા શરીરને પાણીની ખુબ જ જરૂર હોય છે.કારણ કે ૬ થી ૭ કલાક ની ઊંઘ દરમિયાન આપણે પાણી પીધું હોતું નથી એટલે સવારે ઉઠતાવેત જ પાણી ની જરૂર પડે છે અને પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે તે આપણે બધા જાણીએ જ છીએ.

જો આપણે યોગ્ય માત્રામાં રોજ પાણીનું સેવન કરીએ તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. પરંતુ મિત્રો જો સવારે ઉઠીને વાસી મોંએ ખાલી પેટ ભરપુર માત્રામાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

પાણી એ તમારા શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા હોય છે.પાણી આપણા શરીરના અંગોની રક્ષા કરવાનું કાર્ય કરે છે. પાણી એ આપણી કોશિકાઓ સુધી પોષક તત્વ અને ઓક્સીજન પહોંચાડવામાં મદદ કરે છે. અને તે પોષક તત્વોને તોડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત પાણી આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે. સવારે આપણા શરીરમાં ઉઠતાની સાથે પાણીની ખુબ જ આવશ્યકતા ઉભી થાય છે. તેથી ઉઠ્યા બાદ 2 થી ૩ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. અને વાસી મોં એ પાણી પીવાથી થતા ફાયદા જોઈ ને તમે દંગ રહી જાસો અને કાલે સવારેથી જ તમે પાણી પીવાનું ચાલુ કરી દેશો.

સવારે ખાલી પેટ પાણી પીવાથી થતા ફાયદાઓ :

સવારે ખાલી પેટે જો પાણી પીવામાં આવે તો તમે ઘણી બધી બીમારીઓથી દુર રહી શકો છો. તેનાથી આપણા શરીરનું બધું જ રક્ત સાફ થાય છે. અને આ સાથે શરીરની ઘણી બધી ગંદકી પણ દુર થાય છે.

મિત્રો જાણીને તમને આશ્વર્ય થશે કે જે લોકોને શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય છે, તે ઉણપ સવારે ખાલી પેટ પાણી પીવાથી દુર થાય છે. સવારે પાણી પીવાથી લાલ રક્તના સેલ્સમાં ઝડપથી વધારો થાય છે. જેની અસર તમને થોડા દિવસોના પ્રયોગ બાદ જ જોવા મળશે.

મિત્રો વધારે વજન ઘણી બધી બીમારીઓનું મૂળ છે, તે તો આપણે જાણીએ છીએ. આજકાલ લોકો વજન ઘટાડવા માટે ઘણી દવાઓં લે છે છતાં તેનાથી કોઈ ફર્ક પડતો નથી, પરંતું સવારે માત્ર ખાલી પેટ બે થી ત્રણ ગ્લાસ પાણી પી લેવાથી તમારું વજન નિયત્રણમાં રહે છે.અને તેનાથી તમારી મેટાબોલીઝમ સિસ્ટમ વધારે અસરકારક બનશે અને તે તમારા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

જે લોકોને ઓછી ભૂખ લાગવાની સમસ્યા હોય છે તે લોકોએ સવારે ખાલી પેટ ૩ થી 4 ગ્લાસ પાણી પીવું જોઈએ તેનાથી ભૂખ પણ સારી લાગશે અને બીજી બાજુ પેટ પણ સાફ રહેશે.

મિત્રો, જો તમે સવારે ખાલી પેટે પાણી પીવો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેથી તમે બધી જ બીમારીઓંથી બચી શકો છો.

સવારે ખાલી પેટ પાણી પીવાથી ન માત્ર શારીરિક લાભ મળે છે. પરંતુ માનસિક લાભ પણ મળે છે. આખી રાત આપણે સુતા હોઈએ ત્યારે આપણું મગજ આરામ કરીને ઠંડુ પડી ગયું હોય છે. તેથી સવારે ભરપુર માત્રામાં પાણી પીવાથી મગજ સક્રિય બને છે. અને મગજ દિવસ દરમિયાન સારું કાર્ય કરે છે. જેનાથી આપણો માનસિક થાક પણ  દુર થાય છે. અને તણાવ ઘટી જાય છે.

સવારે પાણી પીવાથી આપણા માથાનો દુઃખાવો બિલકુલ ઠીક થઇ જાય છે. મિત્રો ઘણી વાર પાણીની ઉણપના કારણે આપણા શરીરમાં માથાના દુઃખાવાની સમસ્યા ઉદ્દભવ થતી હોય છે. તો તેના માટે સવારે ખાલી પેટે પાણીનું સેવન કરવું જોઈએ.

મિત્રો ઘણી વાર આપણા વડીલો સવારે ઉઠતાની સાથે પાણી પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ આપણે આ વાતને ટાળતા હોઈએ છીએ. પરંતુ આ લેખ વાંચ્યા બાદ તે વાત સાચી સાબિત થાય છે. આપણા વડીલોની સલાહ ખોટી ન હતી.

સવારે શુદ્ધ પાણી પીવાથી આપણું પેટ સાફ રહે છે. અને જીંદગીમાં ક્યારેય પણ કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પેટની લગભગ બધી બીમારીઓથી છુટકારો મળી જાય છે. જેની અસર આપણા મગજ પર પણ પડે છે. અને આપણું મગજ પણ સારું કાર્ય કરે છે.

જમ્યા પછી દરરોજ લઇ લો 20 મિનીટનું એક ઝોલું… થશે આ 7 પ્રકારના ફાયદાઓ….

સૌ કોઈ જાણીએ છીએ કે ભાગદોડ ભરી જિંદગીમાં સૌ કોઈ નોકરી કરતા હોઈ છે. એ ભાગ્ડોક ભરી નોકરીઓમાં થી આપણે આપણા જ માટે ટાઇમ જ નથી મળતો. જે લોકો ઓફીસ કે વર્ક કરતા આખો દિવસ કામ કરવાથી ઘણા થાક અને નબળાઈ અનુભવતા હોઈ છે. એના લીધે આપણી હેલ્થ પર પણ ખરાબ અસર થતી હોઈ છે. જો આપણે આખો દિવસ માં ગમે ત્યાં હોઈએ ત્યાં આપણે ૨૦ મિનીટ નું ઝોલું લઇ લેવું જોઈએ. એના લીધે આપણા શરીર ને ઘણા બધા પ્રકારના ફાયદાઓ થતા હોય છે. હોર્મોન ડિસીઝના એક્સપર્ટ જણાવી રહ્યા છે કે ૨૦ મિનીટ નું એક ઝોલું લેવાથી આપણને ૭ પર્કારના ફાયદાઓ થતા હોય છે તો ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે. પણ અમે તમને જણાવી દઈએ કે આનાથી સારું છે તમે ૨૦ મિનીટ માટે આપણા વૈદિક જ્ઞાન માં કહેવામાં આવ્યું છે કે વામકુક્ષી કરી લેવું મુસલમાન ના ધર્મ માં પણ આની ખુબજ અગત્યતા કહેવાઈ છે. તો ચાલો જાણીએ વામકુક્ષી એટલે શું?

કેમ ફાયદાકારક ઝોકું ખાવું?

. હાર્ટ ને હેલ્ધી રાખવામાં મદદ રૂપ થઇ છે.

. દિવસમાં તમે ૨૦ મિનીટ નું ઝોલું લેવા થી દિલ સુધી લોહી પહોચાડવામાં મદદ રૂપ થાય છે.

. તેના થી આપણી યાદ શક્તિ વધે છે. એક ઝોલું લેવા થી આપણી મેન્ટલી રિલેક્સ ફીલ કરએ છીએ.

. જો તમે ૨૦ મિનીટ નું ઝોકું લેવા થી આત્મારા શરીરમાં લોહીનું સકર્યુલેશન સરખી રીતે થાય છે.

. જો આ ઉપયોગ કરે તો, જે લોકો ને હાઈ Bpના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક થાય છે.

. જો તમે આખા દિવસમાં ૨૦ મિનીટનું ઝોકું કેવા આવે તો તમારા શરીર માં કોટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ઘટે છે. તેનાથી માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે તેમ કહેવાયું છે.

. ૨૦ મિનીટની ઝોલા માં તમારું અલર્ટનેસ વધારે છે.

. તમારા મસલ્સ રિલેક્સ કરે છે. જે બોડીને બ્લડ સકર્યુલેશન ઈમ્પ્રુવ થાય છે.

વામકુક્ષી આ એક ઝોલું ખાવા કરતા એડવાન્સ અને ૧૦૦% શરીર ને બેનીફિત આપે એવી પ્રક્રિયા થાય છે, તો ચાલો જાણીએ નીચે મુજબ.

આપણા હિંદુ અને મુસ્લિમ ધર્મ માં આને ઘણી પર્મુખતા અપાઈ છે, આપણા શાસ્ત્રો અનુસાર વામકુક્ષી એટલે કે ડાબે પડખે આડા પડવું જોઈએ. આ એક સંસ્કૃત શબ્દ કહેવામાં આવ્યો છે. વામ એટેલે ડાબું અને કુક્ષિ એટેલે પડખું એવો એનો અર્થ થઇ ચ્વ્હે.આપણા ભારતના ગ્રંથો માં કેહેવામાં આવ્યું છે કે બપોરનું જમ્યા પછી સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું જોઈએ તેણે વામકુક્ષી કહેવામાં આવે છે.

આખા દિવસ માં જમ્યા પછી તમે આડા પડખે થાવથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. આપણે જમ્યા પછી આપણા શરીરમાં રહેલી હોજરીના પ્રમાણમાં વધારે રક્ત ની જરૂર પડે છે. વામકુક્ષી કરવાથી આપણી હોજરીમાં જોતા પ્રમાણમાં રક્ત મળી રહે છે તેમ ક પાચક રસો પણ ઝરે છે તેમ કહેવામાં આવે છે. આમ, માટે આપણા માટે વામકુક્ષી આપણા માટે ઉપકારક છે તેમ કહેવામાં આવે છે.

જો વામકુક્ષી કરતી વેળા એ જગ્યા રહીને તેમ જ માત્ર અડધો કલાક સમય નું ધ્યાન રાખવું જોઈએ. જો આબાબત નું ધ્યાન ન રાખવાથી આરામપ્રિય અને મેદસ્વી બની જવાય છે, તેમજ તમારા માં અમ્લપિત પણ વધી જવાની શક્યાતા રહે છે તેમ કહેવામાં આવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

દવાખાનાથી બચવું હોઈ તો શિયાળામાં ભૂલથી પણ ના ખાતા આ ૯ વસ્તુઓ…

શિયાળાની ચીજનમાં બધાને ભૂખ બહુ લગતી હોય છે. અને ઠંડીમાં માણસોની રોગપ્રતિકારક શક્તિ સૌથી સારું કામ કરે છે. અને તેમ છતાં લોકોનું સ્વાસથ્ય સુધારવાની જગ્યાએ બગડી જતું હોય છે. તેમનું એક કારણ તમારુ દરોજનું ડાયટ સાથે જોડાયેલ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિયાળામાં જે વસ્તુઓને તેમે ઘણા હોંશથી ખાવ છો, તેણે થાલીથી દેર કરવામાં જ તમારી ભળાઈ છે. આવો જાણીએ કેવું વસ્તુ ખાવાની એ વસ્તુઓ વિષે જે ઠંડીમાં તમને બીમાર કરી શકે છે તો એવી કઈ વસ્તુઓ છે જે ખાવી જોઈએ જેના થી તમે બીમાર ના પડો.

ટામેટું :

શિયાળાની આ ઠંડીમાં લોકો સલાડ અને લીલા શાકભાજી ટામેટાનો સ્વાદ જરૂર લેતા હોય છે. આ સીઝનમાં મળતા ટામેટા ફક્ત દેખાવમાં જ લાલ હોય છે. તે ટામેટા નો સ્વાદ ગરમીમાં મળવા વાળા ટામેટા જેવો જરા પણ નથી લાગતો.અને તેના માટે આપણા શરીરને મોટું નુકશાન થાય છે તેની ખબર પહેલા જ ન ખાવા જોઈએ.

સ્ટ્રોબેરી :

આપણે બધા જોતા હોઈ છે કે શિયાળો આવતા જ બજારમાં મળતી સ્ટ્રોબેરીનો રંગ પણ હળવો થઇ જાય છે. સ્ટ્રોબેરીના રંગનો ફાઈટોન્યુટ્રીશન સાથે સીધો સંબંધ રહેતો હોય છે. ડોકટરો કહેતા હોય છે કે ન્યુટ્રીશન ફૂડ ગરમીમાં ખાવાથી જ વધારે ફાયદાકારક હોય છે. એટલા માટે શિયાળામાં સ્ટ્રોબેરી ખાવી જોઈએ.

ચોકલેટ કૂકીઝ :

નાના બાળકો ને કૂકીઝ બહુ ભાવતી હોઈ છે, નાના બાળકો ને જ નહિ પણ બધાને કૂકીઝ ભાવતી જ હોય છે. ચોકલેટ કૂકીઝનો સ્વાદ ઘણો શાનદાર હોય છે. તેણે જોતા જ મોમાં પાણી આવી જતું હોય છે. પણ સેચ્યુરેટેડ ફેટની માત્રા વધારે હોવાને કારણે તેને શિયાળામાં ન ખાવામાં જ ભળાઈ છે.

લાલ મરચું :

જયારે પણ આપણે શરદી કે નાક બંધ થવા પર જો લાલ મરચા ખાવાથી તેમાં ઘણો ફાયદાકારક જણાવવામાં આવે છે. પણ તે તમારા પેટ માટે જરાપણ સારું નથી. આવો ઋતુમાં લાલ મરચાની જગ્યાએ કાળા મરીનો ઉપયોગ કરવાથી વધારે સારો વિકલ્પ છે. મારીનો ઉપયોગ કરવાથી પેટનો દુખાવો થતો નથી.

શતાવરી :

તમે શતાવરી નું નામ તો સાભળ્યું જ હશે. શતાવરી આમ તો ફક્ત ગરમીની ઋતુમાં જ ખાવામાં આવે છે, પણ હવેના લોકો એનું સેવન તંદીમાં પણ કરવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઋતુ માં શતાવરી ચીન અને પેરુથી આવે છે. ઠંડીમાં એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખરાબ થઇ શકે છે એટલા માટે શિયાળામાં ના ખાવી જોઈએ.

હૉટ કોફી :

તમે શિયાળામાં ઓછું પાણી પીવાને કારણે લોકોનું શરીર પહેલાથી જ ડી-હાઈડ્રેટ રહેતું હોય છે. ગરમ કોફીમાં રહેલા કેફીનની વધારે માત્રાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરમાં પાણીની માત્ર વધારે ઓછી થવા લાગે છે.તેની અચર તમારી ચામડી પર પબ દેખાઈ આવે છે. તેનાથી તમારા શરીરમાં નબળાય રહેતી નથી.

લીલા શાકભાજી :

ઘણા લોકો સમય બચાવવા માટે પહેલાથી શાકભાજી ધોયેલી અને કાપેલી શકભાજીનો ઉપયોગ કરતા હોય છે. પણ તમને એ નો અંદાજો નથી કે તામ્ર સ્વાસ્થ્ય માટે કેટલું બધું હાનિ કારક અને ખતરનાક છે. ઠંડીમાં તેને ખાવાથી તમે બીમાર થઇ શકો છો. તમે શાકભાજી લાવીને જ જરૂર હોઈ ત્યારે જ કાપવું જોઈએ.

ઓફ સીઝન ફ્રૂટ :

ઠંડીની ઋતુમાં ક્યારેય પણ સીઝન વગરના ફ્રૂટ ખાવા ન જોઈએ. કારણ કે ફ્રેશ ન હોવાને કારણે આવા ફળ સ્વાસથ્ય માત્ર હાનિકારક સાબિત થાય શકે છે. જો સીઝન વાઈઝ જ ફ્રૂટ ખાવા જોઈએ.

આલ્કોહોલ :

ઘણા લોકો શિયાળામાં પાણી ઓછું પિતા હોય છે, જેના કારણે શરીરમાં ડી–હાઈડ્રેટ થઇ જાય છે. શિયાળામાં લોકો પોતાનું શરીર ગરમ રાખવા માટે આલ્કોહોલનું સેવાન્મ કરતા હોઈ છે, આલ્કોહોલ આમતો આપણા શરીર માટે હાનિકારક છે પણ ક્યારેક લેવાથી તે આપણા સારું સાબિત થઇ છે. પણ એનું સેવન શરીરને ઘણું વધારે ડી–હાઈડ્રેટ કરી દે છે, વધારે પ્રમાણમાં લેવાથી તમારા શરીરને ઘણું ખતરનાક હોઈ શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

यह वजन घटाने वाली ‘सुपरकार्ब डाइट’ अजमाओ, थोड़े ही दिनमे वजन पर दिखेगा असर…

यदि आप अधिक वजन वाले हैं, तो आपके शरीर के अतिरिक्त वजन को कम करने से आपको बेहतर महसूस करने में मदद मिल सकती है, और इसके लिए आपको कही भी जाने की जरुरत नहीं हे, सिर्फ ये पोस्ट पढ़ कर भी तुम्हे बहुत जानने को मिलेगा । कुछ लोगों के लिए उल्लेखनीय है, और अपने आहार और व्यायाम कार्यक्रम को समायोजित करने से आपको अपने लक्ष्य को पूरा करने में मदद मिल सकती है। हालांकि, इस तरह के आक्रामक वजन घटाने हर किसी के लिए उचित नहीं है, लेकिन आप अभी भी इन दिशानिर्देशों का उपयोग अपने लक्ष्य वजन को अपनी गति से करने के लिए कर सकते हैं।

क्या आप सुपरकार्ब्स के बारे में जानते हैं? सुपरकार्ब डाइट की मदद से आप हर हफ्ते अपना वजन 2 पाउंड यानी लगभग 1 किलो तक कम कर सकते हैं। और आज इस लेखमे हम आपको ये सुपरकार्ब डाइट कब, केसों और किस लिए लेना हे उसके बारे में बताने जा रहे हे। और साथमें यदि आप बड़े हैं, और आप बहुत सक्रिय जीवन शैली जीने के लिए तैयार हैं, तो यह काम कर सकता है।

खाए जाने वाले फूड्स की लिस्ट यहाँ हे..

सुपर ग्रेन्स- चोकरयुक्त आटा (100% whole wheat), सूजी, ओट्स (oats), क्विनोआ (quinoa), बाजरा, ब्राउन राइस, ज्वार, रामदाना।

नाश्ते में सुपर ग्रेन ही खाएं। सुबह फाइबर युक्त अनाज के साथ इसे लेना रक्त शर्करा को संतुलित करता है और आपको पूरे दिन बेहतर भोजन विकल्प बनाने के लिए प्रेरित करता है। (नाश्ते में लगभग 300 कैलोरी होनी चाहिए।)

दोपहर और रात के खाने के लिए सुपर स्टार्च पर जाएं।

शकरकंद (sweet potato), कद्दू या सीताफल (pumpkin), सभी प्रकार की दालें, ग्रीन बीन्स और दूसरे बीन्स आदि।

दोपहर और शाम में, स्टार्ची वेजी और बीन्स अनाज की जगह लेते हैं। यह अनाज आधारित कार्ब के प्रलोभन को खत्म करती है जैसे कि रोटी, जो आसानी से खत्म हो जाती है। (दोपहर का भोजन लगभग 400 कैलोरी; रात्रिभोज, लगभग 500।) इसके लिए आप ऊपर बताए गए सुपर स्टार्च वाले फूड्स से कोई भी डिश बना सकते हैं।

स्नैक्स में सुपरकार्ब्स लें

अधिकांश मध्याह्न निबल फल या वेजी (कम से कम तीन ग्राम फाइबर) के साथ-साथ प्रोटीन या स्टैंडबाय स्टार्च भरने वाले कॉम्बो होते हैं। और साथही साथ आपको बता दे की तीनों मुख्य खानों के बीच आप 2 बार स्नैक्स ले सकते हैं। स्नैक्स में आप उबली या ग्रिल्ड सब्जियां, ताजे फल आदि ले सकते हैं।

खाने में आप इन मसालों का इस्तेमाल भी कर सकते हे ।

लहसुन: एक अद्भुत पौधा जो हृदय रोग और मोटापे जैसी पुरानी स्थितियों के जोखिम को कम करने में मदद कर सकता है।

अदरक- अदरक में एंटी-इन्फ्लेमेट्री गुण होते हैं, इसलिए ये शरीर को बीमारियों से बचाता है और मेटाबॉलिज्म को तेज करता है।

हल्दी लगभग सभी रेगंजनों में निवेश की जाती है। हल्दी में पाया जाने वाला करक्युमिन नामक कैंसर कैंसर को फैलने से और टाइप -2 डायबिटीज को रोकने में मदद करता है। इसके इस्तेमाल से तंतुचा समनबीधी रोग भी दूर होते हैं। इसके अलावा साथ ही घाव या कटे पर हल्दी लगाने से काफी आराम मिलता है।

मिर्च में मौजूद कैपेंसेसिन जिसे शरीर के मैटाबॉलिज्म को तेज करता है।

जीरा आयरन का बहुत अच्छा स्रोत है। इसका सेवन नियमित रूप से करने से खून की कमी को दूर किया जा सकता है। इसमें मौजूद एंटी-इन्फ्लेमेटरी और एंटीऑक्सीडेंट ट्यूमर को बढ़ने से रोकने में मदद करना है।

अजवायन रुचिकारक और पाचक होती है। यह भूख व पाचन शक्ति को बढ़ाकर पेट से संबंधित कई रोग जैसे- गैस, अपच, कब्ज आदि को दूर करने में सहायक होता है।