જાણો ઘરમાં પશુઓ પાળવાથી થાય છે ખુબ જ ફાયદાઓ…

જેમ જેમ વસ્તી અને જીવનધોરણ ઊંચું થતું જાય છે તેમ તેમ જીવન જીવવાના શોક પણ ખુબજ ઊંચા થતા જાય છે. અને આ સાથે દૂધ,દહીં,ઘી જેવા ખાદ્ય પદાર્થો માટે અને લોકોની વધી રહેલી માગને સંતોષવા આજકાલ લોકો પોતાના ઘરમાં કેટલાક પશુઓ નું પાલન કરતા જોવા મળે છે. અને આ સાથે આપની હિંદુ સંસ્કૃતિમાં મોટા  ખેડૂતોના ઘરમાં પાલતું પશુઓ આપણને જોવા મળે છે. અને આ પ્રાણીઓ પણ ખુબ જ ઉપયોગી થતા જોવા મળે છે. અને આ સિવાય અમુક જાનવર ઘર માં પોઝીટીવિટી અને સુખ શાંતિ પણ લઈને આવે છે. અને આ પશુઓ માંથી કેટલાક જાનવર એ આપના ઘર માટે શુભ માનવામાં આવે છે. એ દરેક પ્રાણીઓ વિષે આ લેખ માં વાત કરી છે. તો ચાલો જાણીએ કે કયા પ્રાણીઓને ઘરમાં રાખવા એ શુભ માનવામાં આવે છે.

૧. ગાય :

આમ જોવા જઈએ તો શબ્દ “પશુ” શબ્દ જૂની ભાષા “ચેટેલ” પરથી આવ્યો છે, જે ચૅટલમાં છે, જેનો અર્થ મિલકત છે. વિશ્વના ઘણા ભાગોમાં, પશુઓ આર્થિક સંપત્તિનો સૂચક રહે છે. અને વળી આપના હિંદુ લોકોના ગાય માતા ને એક પવિત્ર પશુ માનવામાં આવે છે.

અને સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે ગાય ની અંદર દેવતાઓનો વાસ હોય છે માટે તેને માતા તરીકે ઓળખવામાં આવે છે. અને તેની પૂજા પણ કરવામાં આવે છે. અને આમ ગાય ને આપના ઘર માં રાખવાથી આ સાથે સાથે તેનું ચોખ્ખું ઘી અને દૂધ પણ આપણને પ્રાપ્ત રહે છે. જેમાં માટે આપનું સ્વાસ્થ્ય પણ ખુબજ સારું રહેતું જોવા મળે છે.

૨. કુતરો :

મોટા ભાગના લોકો આજે એમના ઘરની રક્ષા માટે પોતાના ઘરમાં કુતરો પાળતા જોવા મળે છે. અને આમ જોવા જૈયે તો વાસ્તુની દૃષ્ટિએ કુતરો પાળવો એ સારી બાબત ગણવામાં આવે છે.

અને આ ઉપરાંત કૂતરો સૌથી વધારે પ્રામાણિક હોય છે. અને એમ પણ કહી શકાય કે કુતરા અને માણસની દોસ્તી સદીઓ જૂની છે. કુતરાઓ આપણો સાથ હંમેશાથી આપતા આવ્યા છે. અને આજે પણ મોટા ભાગના લોકો કુતરાને પાળે છે.

૩. કાચબો :

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કાચબો રાખવો એ ઘણો શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે કાચબો ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. અને આની સાથે સાથે સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ (આશરે ૨૦૦ વર્ષ જેટલું) હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ જગતમાં જોવા મળે છે. કાચબાની પીઠ અત્યંત મજબૂત હોય છે.

અને સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે, કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે, જેઓને ધન સંબંધી સમસ્યાઓ રહે છે તેઓને કાચબો રાખવાથી લાભ થશે.

૪. માછલી :

આમ સામાન્ય રીતે જોવા જઈએ તો સમુદ્રમાં માછલી જોવા મળે તો બાળકો પણ કુતુહલવશ તેની પ્રવૃત્તિને બે ઘડી માણી લેતાં હોય છે. કોઇ હોટલ કે મલ્ટીપ્લેક્સમાં માછલીઘર જોવા ઘર પરિવારના સભ્યો ટોળે વળીને ઉભા જોવા મળે છે.

નિષ્ણાંતો નોંધે છે કે માછલીઘર હોય તેવા ઘરમાં આપઘાતના બનાવો બનતાં નથી. વ્યક્તિ કોઇ સમયે ચિંતામાં વ્યગ્ર બની જાય તે સમયે માછલીઘર પાસે બે ઘડી બેસે તો તે ચિંતામુક્ત થયાના દાખલા પણ જોવા મળ્યાં છે.

૫. ઘોડો :

ઘોડા ને વાસ્તુ શાસ્ત્ર માં એશ્વર્ય અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે. મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું.

આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં આજે પણ છવાયેલ રહે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

શું છે 7/12 ઉતારા નકલ, ખેડૂતો અને ખેડૂત પુત્રોએ એ સમજવા જેવું અગત્યનું પત્ર…શેર કરી દરેક સુધી પહચાડો

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.

(A) બ્લોક નંબર

જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો.

જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી. બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય.

આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા.

એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.

(B) જમીનનો સત્તા પ્રકાર

આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.

(C) સર્વે નંબર

જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.

(D) ખેડવા લાયક જમીન

ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.

(અ) જરાયત જમીન – આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.

(બ) બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.

(ક) કયારી – જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.

(E) ખેતરનું નામ

ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.

(F) પોત ખરાબ

પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.

(G) આકર/જુરી

આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવાલાયક / વપરાશલાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.

(H) ગણાતીયાના નામ

જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.

(I) ખાતા નંબર

જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.

(J) મોજ જે તે ગામનું નામ

ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.

(K) કબજેદારનું નામ

અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.

(L) નોંધ નંબરો

જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આાંકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.

(M) બીજા હકકો અને બોજાની વિગત

સદરહુ જમીનમાં મૂળ માલિકનો તો હકક હોય જ છે પરંતુ સાથે સાથે કોઇક ભૂતકાળના લખાણથી અન્ય કોઇકનો પણ તેમાં લાભ / ભાગ / હકક / હિસ્સો પ્રસ્થાપિત થતો હોય તો તેની વિગતની જાણકારી અહીં લખેલી
હોય છે. વધુમાં સદરહુ જમીન પર કોઇ લોન / બોજો લીધેલો હોય કે જમીન તારણમાં હોય, જમીન ગીરવે મુકેલ હોય તો તેની વિગત પણ અહીં દર્શાવેલી હોય છે. આને આપણે આર.સી. બુક સાથે સરખાવી શકીએ.

(N) બાંધકામ સી.ઓ.પી.

જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.

(O) ખેતી વિષયક માહિતી

અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.

બીજા મિત્રોને પણ આ જાણકારી આપવા માટે આ પોસ્ટ અવશ્ય શેર કરો જેથી આપને અને આપના મિત્રો, સબંધીને આ અતિમહત્વ ના દસ્તાવેજની ઉપયોગીતા અને કઈ રીતે સરળતા થી મેળવી શકાય તે જાણકારી પહોચે.

આ પણ વાંચો: તમારા ગામમાં થયેલા કામોનો ખર્ચ જાણો માત્ર એક જ મિનિટમાં, હવે સરપંચ નહિ કરી શકે કોઈ ગોલમાલ

પહેલાના સમયમાં ટેકનોલોજીના અભાવને કારણે સરકાર દ્વારા આપવામાં આવતા ફંડનું ગોલમાલ થઇ જતું. પણ આજના સમયમાં ટેકનોલોજીના વિકાસના લીધે ઘણો ફાયદો થયો છે. આજે અમે તમને એક એવી સરકારી વેબસાઈટ (gov.in) ની લિન્ક વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગથી તમારા ગામમાં થયેલા કામોનો ખર્ચ કેટલો થયો તે એક જ મિનીટમાં જાણી શકાશે. અહિયાં આપ જોઈ શકો છો કે ભારત સરકારે આપણા ગામના નિર્માણ કાર્યો માટે કેટલા પૈસા આપ્યા છે. ( આ ડેટા સંપૂર્ણરીતે પ્રમાણભૂત છે) જો આપને કોઈ અનિયમિતતા લાગે તો આપ તેની ફરિયાદ જનસુવિધા કેન્દ્રમાં સીધી કરી શકો છો.

સર્વપ્રથમ નીચે આપેલી લિન્ક ખોલો.

http://www.planningonline.gov.in/ReportData.do?ReportMethod=getAnnualPlanReport

પછી ભાષા પસંદ કરી શકો છો. અત્યારે અહિયાં અંગ્રેજી, હિન્દી અને પંજાબીના ઓપ્શન છે. આપ તસ્વીરમાં જોઈ શકો છો.

અહી આપ આપની યોજના વર્ષ પર ક્લિક કરો. (ફોટામાં બનાવ્યા અનુસાર)

દા.ત.આપે જાણવું હોય કે 2015-16માં સરકારમાંથી કેટલા રૂપિયા આવ્યાં તો આપ 2015-16 નું ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ આપને રાજ્યનું નામ પૂછવામાં આવશે તેના પર ક્લિક કરો.

રાજ્ય પસંદ કર્યા બાદ આપને Plan Unit Type નામનો ઓપ્શન આપવામાં આવશે. જેમાં  GRAM PANCHYAT નું ઓપ્શન પસંદ કરો.

ત્યાર બાદ પૂછવામાં આવશે કે આપ કયા જિલ્લાની પંચાયતમાં રહો છો ત્યારે આપ આપના જિલ્લાનું નામ પસંદ કરો.

જિલ્લાની પંચાયત પસંદ કર્યા બાદ જિલ્લા પંચાયત અથવા બ્લોકનું નામ પસંદ કરો.

જિલ્લા પંચાયત બાદ આપને ગ્રામ પંચાયતનું નામ પૂછવામાં આવશે.

ત્યારબાદ આપ GET REPORT પર ક્લિક કરો.

REPORT:

આપ અહિ REPORT જોઈ શકો છો, તમે ગામ/મહોલ્લો/વોર્ડમાં અત્યાર સુધી સરકાર પાસેથી કેટલા રૂપિયા આવ્યાં છે અને આપના સરપંચ, આપના બોર્ડ મેમ્બરોએ કેટલું કામ કર્યું. અને સરકાર પાસેથી કેટલા રૂપિયા લીધા છે તેની પૂરી જાણકારી લઈ શકો છો.

જો તમને એવું લાગે કે, સરકાર પાસેથી કામ કરવા રૂપિયા આવ્યા હોઈ અને આપના સરપંચ અથવા જે તે અધિકારીએ કામ કર્યું ન હોઈ તો એની ફરિયાદ આપ જનસુવિધા કેન્દ્ર પર કરી શકો છો. જ્યાં કહેવાય છે કે આપની ફરિયાદ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.

હવે આપણે દરેક વ્યક્તિને જાગૃત થવાની જરૂર છે અને બીજા ને પણ કરવાની જરૂર છે. હાલ બધી જ માહિતી સરકારે ઓનલાઈન વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી છે. બસ આપણે તેને વાંચવાની અને જાણવાની જરૂર છે. જો દરેક ગામમાં ફક્ત 5-6 વ્યક્તિ આ માહિતી તેમના ગામના લોકોને જણાવે તો સમજો 70% ભ્રષ્ટાચાર તો એમજ ઓછો થઈ જશે.

એટલે આપને વિનંતી છે કે આપ આપના ગામમાં વર્ષ 2015-16 થી 2019-20 સુધીમાં થયેલાં કાર્યોને જરૂર જુઓ તથા આ લિંકને દેશના દરેક ગામડા સુધી મોકલવાનો પ્રયત્ન કરો જેથી ગામના લોકો તેમના અધિકાર મેળવી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

ગાય આધારિત ખેતી કરીને પ્રખ્યાત થયા ગુજરાતના આ ખેડૂતભાઈ, વાંચો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકાના હરિપર ગામના યુવા ખેડૂત વિનુભાઇ પટેલ પોતાની 43 વિઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત કપાસની ખેતી કરે છે. ગૌમૂત્ર સહિતની વસ્તુઓથી બનાવેલ જીવામૃત તેમજ લીંબડા, આકડા, ધતુરા જેવી વનસ્પતિઓમાંથી બનાવેલ જૈવિક કિટ નિયંત્રણના ઉપયોગથી તેઓ એકરે 50 થી 60 મણ કપાસનું ઉત્પાદન મેળવે છે.

કપાસની સાથે મકાઇ જેવા પાકો આંતરપાક તરીકે વાવવામાં આવે છે. મકાઇમાં જોવા મળતી લેડી બર્ડ બીટલ અને ક્રાયસોપા જેવા મિત્ર કિટકોના કારણે કપાસની નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ થાય છે. જૈવિક પધ્ધતિથી તૈયાર થતા આ કપાસને માત્ર 5 થી 6 પિયતની જ જરૂર પડે છે.

ગત જૂન મહિનામાં બેલ્જિયમ દેશના બ્રુસેલ્સમાં યોજાયેલ ખેતી અંગેની કોન્ફરન્સમાં વિનુભાઇએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. આ કોન્ફરન્સમાં કપાસની ખેતી માટે વિનુભાઇ સહિત સમગ્ર વિશ્વમાંથી ત્રણ ખેડૂતોની પસંદગી થઇ હતી. થોડા દિવસો પહેલા જ અમેરિકાના મહિલા પત્રકાર એલ્ડેન વિકરે વિનુભાઇના ખેતરની મુલાકાત લઇને ગાય આધારિત ખેતી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

અન્ય ખેડૂતો પણ ગાય આધારિત ખેતી તરફ વળે એ દિશામાં વિનુભાઇ પ્રયાસ કરી રહ્યા છે. તેઓના ખેતર ઉપર મોટા પ્રમાણમાં ખેડૂતો મુલાકાત માટે આવે છે. છેલ્લા 4 વર્ષમાં 6 હજારથી વધુ ખેડૂતોએ તેઓના ખેતરની મુલાકાત લીધી છે. સફળ ખેતી માટે વિનુભાઇને અનેક સન્માન અને એવોર્ડ મશળ્યા છે. ગાય આધારિત ખેતીની વધુ માહિતી માટે આપ વિનુભાઇનો મો. 9909458911 ઉપર સંપર્ક કરી શકો છો.

આ માહિતી ને વધુ માં વધુ શેર કરજો અને બીજી આવી ખેડૂત લક્ષી માહિતી મેળવવા માટે આ પેજ લાઈક કરો.. ખેડુ

આ પણ વાંચો :  જીરુના પાકમાં પીળિયો કે સુકારો કરો આ ઉપાય, દરેક ખેડૂતો સુધી આ માહિતી શેર કરી પહોંચાડો

જીરૂમાં આવતો આ પ્રથમ રોગ છે. તે વાવેતરથી લઈને પાકની પુરી ઉમર સુધી ગમે ત્યારે આવી શકે છે. સુકારો એ જમીને જન્ય અને બીજ જન્ય રોગ છે. આ રોગ માટેજે ફુગ જવાબદાર છે. તેનુ નામ (Fusarium oxysprum) આ રોગના લક્ષણો જોઈએ તો પાક ઉગી ગયા પછી તમે ત્યારે છોડ ઊભો સુકાય જાય છે. પાણી વગર છોડ લંઘાય તેવો લાગે છે. અથવા તો છોડને કોઈએ ખેંચીને પાછો લાવી દીધો હોય તેમ કરમાય જાય છે. આછા છોડને ઉખાડીને તેના મૂળને જોવામાં આવે તો મૂળનું છેલ્લું ઠેબુ કથ્થઈકે લાલ રંગનું થઈ સુકાયેલું જોવા મળે છે. તેવી જ રીતે ૫૦ દિવસ પછીના પાકમાં આ રોગની શરૂઆતના છોડના નીચેના પાદ પીળા થવાનું શરૂ થાય છે. બે-પાંચ દિવસમાં આખો છોડ પીળો થઈ સુકાય જાય છે. માટે તેને પીળીયો સુકારો કહેવાય છે. ઘણી વખત પીળા પાંદ થયા વગર લીલો છોડ પણ કરમાઈ જાય છે. તેને ખેડૂતો લીલો સુકારો કહે છે. પણ તે બન્ને ફ્યુઝેરીયમ વીલ્ટ છે.

સુકારાનો ઉપાય:

જીરૂને વાવતા પહેલા થાયરમ ૩ ગ્રામ એક કીલો બીજને પટ આપવો અથવા મોનીટર એચપી. પાંચ ગ્રામ એક કીલો બીજને પટ આપી વાવેતર કરવુ.

અગમચેતીના ઉપાય તરીકે જીરૂને આપતા બીજા પિયત વખતે ૧ વિઘામાં ૨૫૦ ગ્રામ પ્રમાણે મર્ષેનીટર એચપી. પાણી સાથે આપવું.

જો રોગની શરૂઆત થઈચુકી હોય તો ૧ વિઘામાં પ૦૦ ગ્રામ પ્રમાણે મેળ્કોઝેબ (એમ-૪૫) પાણી સાથે પાવું. આ રોગના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવાથી ખાસ ફાયદો થશે નહીં. માટે ખોટા ખર્ચ ન કરવા ભલામણ છે.

 જીરુના પાકમાં આવતો રોગ : કાળીયો – ચમી

જીરૂના પાકનો આ સૌથી મહત્વનો રોગ છે. આ રોગ સંપૂર્ણપણે હવાથી ફેલાતો હોય છે, તેથી તેનો ફેલાવો ખૂબ ઝડપથી પવને વેગે થાય છે. આ રોગ માટે નામની Alternaria bumsil ફૂગ જવાબદાર છે. તેના લક્ષણોને જોવા માટે પાક ૩૦ દિવસનો થાય પછી દરરોજ જીણી નેજરથી જોવું પડે છે. શરૂઆત થાય ત્યારે જીરૂના ક્રુમળા પાંદ ઉપર ટાંચણીની અણી જેવડા બારીક ટપકાં પીળા કે કથ્થઈકલરના પડે છે. તેને જોવા મુશ્કેલ હોય છે.જો આવા સમયે યોગ્ય છંટકાવ ના થાય તો બે દિવસમાં જીરૂના છોડના દરેક પાંદ સળગી ગયા હોય તેવા કાળા થઈ સુકાય જાય છે.

મોટા ભાગે આ રોગની શરૂઆત જયાં થાય ત્યાં એક બે ચોરસ ફૂટમાં ગુંડી પડે છે ને ત્યાથી ફરતી બાજુ આગળ વધે છે. ઘણી વખતે આખુ ખેતર એકકૅ બે દિવસમાં કાળુ મઠ થઈજાય છે. માટે ખેડૂતો તેને કાળીયો, ચર્મો, કાળી ચર્મી વગેરેના સ્થાનિક નામથી ઓળખે છે. જયારે પાક ૩૦ દિવસનો થાય ત્યાર પછી વાદળા બંધાય અને તે વખતે તાજુ પિયત આપેલું હોય તો આ રોગ વધુ આવે છે એટલે તેને આવતો અટકાવવો જરૂરી છે.

ચર્મીનો ઉપાય: ચમીંએ હવાથી ફેલાતો રોગ હોય તેની તિવ્રત! જોઈને સારવારના પગલા ભરવા જરૂરી છે. જીરૂનો પાક ૩૦ દિવસનો થાય પછી આ રોગની શરૂઆત થતી હોય છે. માટે ૩૦ દિવસ પછી દર ૧૦ કે ૧પ દિવસે આગોતરા આયોજન માંટે ક્રુગનીશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે.

રોગ હોયકે ના હોય ૩૫ દિવસે એમ-૪પ દવા ૩૫ ગ્રામ/પંપના પ્રમાણથી છંટકાવ કરવો.

રોગની શરૂઆત થઈગયા પછી મેટાલેકસીન + મેન્કોઝેબ (રીડોમીલ/માંસ્ટર) ૩૦ ગ્રામ/પંપના પ્રમાંણથી છંટકાવ કરવો. છંટકાવ ખૂબ જ ઘાટો / વ્યવસ્થિત કરવો. જે ભાગમાં રોગ લાગ્યો હોય તેટલા ભાગમાં જમીન પલળે તેવો ઘાટો છંટકાવ કરવો. એ ઉપરાંત આ રોગના નિયંત્રણ માટે કોઈપણ સારા ટેકનીકલ કોમ્બીનેશન ધરાવતી સીસ્ટેમીક અને કોંન્ટેક ફૂગનાશક દવાના સારા પરિણામો મળી શકે છે.

નોંધ : વાદળછાયું વાતાવરણ બને ત્યારે જીરૂના પાકને પિયત આપવું નહિ. જો આવા વાતાવરણમાં પિયત આપીએ તો આ ચમીંનો રોગ ખૂબ જફેલાય છે અને તેને રોકવો મુશ્કેલ બને છે.

જીરુના પાકમાં આવતો સફેદ છારો- ઘોળિયો

સફેદ છારો-ધોળીયો (powder mildew) સફેદ છારો એ આમ તો ઘણા બધા પાકમાં આવતો રોગ છે. પણ જીરૂના પાકમાં તે મોટાભાગે પાક અવસ્થાએ દેખાય છે. આ રોગને જેયારે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે ખુબ નુકશાન કરે છે. ખાસ કરીને ૬૦દિવસ પછીના જીરૂમાં વધારે પડતા ધુમ્મસવાળા વાતાવરણમાં તે દેખાય છે. આ રોગ (ઈરીસીફી પોલીગોની )નામની ફૂગથી થાય છે.

ખેડૂતો આ રોગ પ્રત્યે વધરિ બેદરકાર હોય છે. તે ખરેખર ભૂલ છે. સફેદ છારો જીરૂની ઉત્પાદકતા અને ગુણવતા બન્નેમાં ઘણો ઘટાડો કરે છે. આ રોગની શરૂઆત છોડના નીચેના જમીનની નજીકના પાંદ ઉપરથી થાય છે. પાંદ ઉપર સફેદ છારાના નાનાં-નાનાં ધાબા દેખાય છે. જે ધીમે ધીમે આખા પાંદ ઉપર છેવાઈજાય છે. જે ચાંદીની જેમ યમકતા દેખાય છે. દાણા ઉપર સફેદ છારો લાગે ત્યારે દાણા સહિત આખો છોડ છાસયુકત દેખાય છે. જે જીરૂના દાણા (બીજ)ને સાવ ખલાસ કરી હળવા કરી નાખે છે અને ગુણવતા નબળી થાય છે.

સફેદછારાનો ઉપાય :

સફેદ છારાના નિયંત્રણ માટે મુખ્યત્વે એઝોલ ગ્રુપની સીસ્ટેમિકક્રુગનાશક વપરાય છે. તેને આવતો રોકવા માટે ૬૦ દિવસનું જીરૂ થાય પછી દર ૧૦-૧૫ દિવસે હેઝાકોનાઝોલ ૩૦ મિલિ તથા સેફ્રોન ૫૦ ગ્રામ દવા મિકસ કરી ઘાટો છંટકાવ કરવો જોઈએ. એ ઉપરાંત ટેબુકોનાઝોલ, પ્રોપીફોનાઝોલ વગેરે દવાઓ પણ સલ્ફર સાથે મિકસ કરીને છંટકાવ કરવાથી સારા પરિણામ મળે છે. આ રોગ તેના રોદ્ર સ્વરૂપમાં હોય ત્યારે ડાયનોકેપ (કેરાથેન) દવા ૮ થી ૧૦ મિલિ સાથે સેફોન 50 ગ્રામ મિકસ કરી છંટકાવ કરવો.

આ માહિતી ને વધુ માં વધુ શેર કરજો અને બીજી આવી ખેડૂત લક્ષી માહિતી મેળવવા માટે આ પેજ લાઈક કરો.. ખેડુ

આ વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું ડ્રોન જે પાકમાં કયા પ્રકારનો રોગ છે અને એક્ઝેક્ટ જગ્યા પર પહોંચી કિટનાશક દવાનો છંટકાવ પણ કરી દે છે

ચારુસેટ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ દેવાંશ આચાર્ય અને શ્રેય દલવાડીએ મળીને ખેતી માટે ઉપયોગી એવા બે ડ્રોન બનાવ્યા છે. જેમાં એક ડ્રોન હવામાં ઉડી ખેતરની ફરતે પાકનું નિરિક્ષણ કરે છે. પાકમાં કયા પ્રકારનો રોગ છે જેને ક્યારે દવાની જરૂર છે તે સહીતનો રીપોર્ટ આપે છે.

જ્યારે બીજો ડ્રોન તેની સાથે કનેક્ટ છે જે એક્ઝેક્ટ જગ્યા પર પહોંચી કિટ નાશક દવાનો છંટકાવ પણ કરી દે છે.

આ અંગે વધારે માહિતી આપતા દેવાંશ આચાર્યએ કહ્યું કે, ખેડૂતને ખેતરમાં જાતે જ કિટ નાશક દવા છાંટતા જોઈ આ ઈનોવેશન બનાવવાનો કન્સેપ્ટ આવ્યો. અમે 3 ખેતરમાં આ ડ્રોન ઉડાવી પ્રયોગ પણ કર્યો હતો.

એક ડ્રોન પાકને સ્કેન કરે છે, બીજો ડ્રોન જરૂર પડે ત્યાં દવાનો સ્પ્રે કરે છે

બે ડ્રોનમાંથી એક ડ્રોન કે જેમાં હાઈ ડેફિનેશન કેમેરો ફિટ કરાયો છે. આ ડ્રોન 36 મિનિટ સુધી 10થી 12 ફૂટની ઉંચાઈ પર ઉડી પાકને સ્કેન કરી 7 પ્રકારના રીપોર્ટ આપે છે. જેમાં પ્લાન્ટનો રોગ, પ્રકાર, પ્રમાણ, રોગ પાંદડ કે ડાળીમાં છે તેનું આઈડેન્ટીફાઈ, નિંદામણનું પ્રમાણ, પાણીનું લેવલ કેટલું છે વગેરેનો રીપોર્ટ સ્ક્રિન પર બતાવે છે. જે માટે એક અલગોરીધમ બનાવી ફિટ કરાયું છે. જેથી આ રીપોર્ટ બીજા ડ્રોનને સેન્ડ થઈ જાય છે. બીજા ડ્રોન પર 5થી 10 લિટર દવાનો ડબ્બો મુકાયો છે.

આ પ્રોજેક્ટ માટે ડ્રોન તો પહેલાથી જ બનેલા છે પરંતુ અમે પાકના રોગનું આઈડેન્ટી કરતું અલગોરીધમ બનાવ્યું છે જે આ ડ્રોનમાં ફિટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગરીબના ઘરની ડોક્ટર: 70 રોગોને મૂળમાંથી મટાડે છે આ વેલ, જાણી લ્યો તેના ફાયદા

ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે.

આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે. ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે. તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે. ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.

ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે. આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.

તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી –

ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે. જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.

પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત

ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.

કફ નો પણ ઈલાજ છે ગીલોય

કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.

ડાયાબીટીસ નો ઉપચાર

જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.

ઉચા લોહીન દબાણ ને કરે નિયંત્રિત – ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.

અસ્થમા નો સચોટ ઈલાજ

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.

આંખોની દ્રષ્ટિ વધારવા માટે

ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.

સુંદરતા માટે પણ છે અસરકારક –

ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોયથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.

લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે –

ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

દાંતમાં પીળાશ થવી –

ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.

રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત) : 10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.

ખંજવાળ : હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.

મોટાપો : નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે,બહેડા, ગીલોય અને આંબળા ની રાબ માં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.

હિચકી : સુંઠ નું ચૂર્ણ અને ગીલોયનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.

દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.

કાનમાં મેલ સાફ કરવા માટે : ગીલોયને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.

કાનમાં દુઃખાવો : ગીલોયના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.

સંગ્રહણી (પેચીશ) : અતિ, સુંઠ, મોથા અને ગીલોય ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.

કબજિયાત : ગીલોયનું ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરો તેનાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.

એસીડીટી : ગીલોયના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગીલોય, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.

લોહીની ઉણપ (એનીમિયા): ગીલોયનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.

હ્રદયની નબળાઈ : ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે. આવી રીતે હ્રદય ને શક્તિ મળવાથી જુદા જુદા પ્રકારના હ્રદય સાથે જોડાયેલા રોગ ઠીક થઇ જાય છે.

હ્રદયમાં દુઃખાવો : ગીલોય અને કાળા મરીનું ચૂર્ણ 10-10 ગ્રામના પ્રમાણમાં ભેળવીને તેમાંથી 3 ગ્રામ મુજબ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદયના દુખાવામાં ફાયદો મળે છે.

હરસ, કુષ્ઠ અને કમળો : 7 થી 14 મી.લી. ગીલોયનો તાજો રસ મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી હરસ, કોઢ અને કમળાનો રોગ ઠીક થઇ જાય છે.

હરસ : મઠા (છાશ, તક્ર) ની સાથે ગીલોયનું ચૂર્ણ 1 ચમચી મુજબ દિવસમાં સવાર સાંજ લેવાથી હરસ માં ફાયદો મળે છે. 20 ગ્રામ હરડે, ગીલોય, ધાણા લઈને ભેળવી લો અને તેને 5 કિલોગ્રામ પાણીમાં પકાવો જયારે તે ચોથા ભાગનું વધે ત્યારે તેમાં ગોળ નાખીને ભેળવી દો અને પછી તે સવાર સાંજ સેવન કરો તેનાથી તમામ પ્રકારના હરસ ઠીક થઇ જશે.

મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા) : ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.

રક્તપદર : ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.

ચહેરા ઉપર ડાઘ-ધબ્બા : ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે,ફોડકા-ખીલ અને કરચલી દુર થઇ જાય છે.

સફેદ ડાઘ : સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.

પેટના રોગો : 18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.

સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.

વાતજ્વર : ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.

શીતપિત્ત (લોહીવાળું પિત્ત) : 10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.

જીર્ણજ્વર (જુનો તાવ) : જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.

વમન : ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.

પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.

આંખની બીમારી : લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.

ક્ષય (ટી.બી.) : ગીલોય, કાળામરી, વંશલોચન,ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.

વાતરક્ત : ગીલોયના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.

લોહીનું કેન્સર : લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.

આંતરિક તાવ : 5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.

અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.

પૌરૂષ શક્તિ : ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.

વાત-કફ જ્વર : વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી ફાયદો થાય છે.

દમ (શ્વાસ નો રોગ) : ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.

મેલેરિયા તાવ : ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.

તાવ : ગીલોય 6 ગ્રામ, ધાણા 6 ગ્રામ, લીમડાની છાલ 6 ગ્રામ, પધાખ 6 ગ્રામ અને લાલ ચંદન 6 ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.

કફ અને ખાંસી : ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.

જીભ અને મોઢામાં સુકાપણું : ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.

જીભની પ્રદાહ અને સોજો : ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.

મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.

શારીરિક નબળાઈ : 1૦૦ ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.

એઇડ્સ (એચ.આઈ.વી.) : ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં
ફાયદાકારક રહે છે.

ભગંદર : ગીલોય, સુંઠ,પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. ગીલોય, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.

યકૃત કે જીગરનો રોગ : ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.

તરસ વધારે લાગવી : ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે.

પિત્ત વધવો : ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.

મધુમેહ : 40 ગ્રામ લીલી ગીલોયનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે. કે 20-50 મી.લી. ગીલોયનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગીલોયનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.

સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે. કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો. તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો. તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.

પેટમાં દુઃખાવો : ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.

કમળાનો રોગ : ગીલોય અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.

સુકો રોગ (રીકેટસ) : લીલી ગીલોયના રસમાં બાળકનો કુર્તો અન્ગીને સુકવી લો અને તે કુર્તો સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે. માનસિક અસ્થિર (ગાંડપણ) : ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.

શરીરમાં બળતરા : શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.

કોઢ : 100 મી.લી. એકદમ ચોખ્ખી ગીલોયનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેલ્વીનેકોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી મુકો. 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.

લોહીની ઉણપ : ૩૬૦ મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર દ્સંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.

માથેનો દુઃખાવો : મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગીલોયની રાબનું સેવન કરો.

વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગીલોયનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.

શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગીલોય જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગીલોય ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બુજુ પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં ખાંડ નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગીલોય નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને ખાંડ સાથે કે મધ અને પીર્પ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.

જાણો આ મશીન વિશે કે જે ખેતી ક્ષેત્રે ધરાવે છે ૧૦૦ વ્યક્તિઓ નુ કાર્ય કરવા ની કાર્યક્ષમતા…

મિત્રો આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને વાત જ્યારે ખેતી ની કરવામા આવે તો તેની સાથે જોડાયેલ હોય છે અથાગ પરીશ્રમ. ખેતી કરવી એ કોઈ રમત ની વાત નથી. ખેતી એ સંઘર્ષ તથા સમય નુ બલીદાન માંગતી પ્રક્રિયા છે. જેમા ખેડૂત નુ સંપુર્ણ જીવન જ તેની પાછળ વ્યતીત થઈ જાય છે.

ખેડૂતો નો ભાર હળવો કરવા માટે પી.એસ. મોરે નામક વ્યક્તિ એ એક મશિન નુ નિર્માણ કર્યુ છે. જેના દ્વારા ખુબ જ ઓછા સમય મા તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પી.એસ. મોરે એ આ મશીન પેટન્ટ કરાવ્યુ નથી તહા સૌ કોઈ ને આ મશીન બનાવવા તથા વેચવા ની સહમતી આપે છે.

કારણ કે આ મશિન તે દરેક ખેડૂત ના ઘરે ખુબ જ નજીવા કિંમત દરે મળી શકે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને આ મશિન નુ ૨૦૦૮ મા પેટન્ટ કરાવી લીધુ. જેથી ભવિષ્ય મા કોઈ પણ તેનો ગેરઉપયોગ ન કરી શકે. ચાર માણસો તથા એક ડ્રાઈવર ની સહાયતા થી આ મશીન દ્વારા નિયમિત ૨.૫ એકર મા ડુંગળી નુ વાવેતર કરી શકાય.

જ્યારે આજ વાવેતર આપણે જુની પૌરાણિક રીતે કરીએ તો અંદાજીત ૧૦૦ મજુર ની જરૂરીયાત પડે છે. આમ , આ મશીન મા થતો ખર્ચ એક થી બે વાવણીમા રીકવર થઈ શકે. આ ઉપરાંત આ મશીન તમે બીજા ને ભાડે પણ આપી ને વધારા ની આવક મેળવી શકો છો.

આ મશીન ની મદા થી યાંત્રીક નિંદામણ દુર કરી ને નિંદામણ નો ખર્ચ પણ બચાવી શકાય. ઉર્વરક ડ્રિલ ની સાથે આ મશીન ૩૦ હજાર મા પડે છે જયારે ડ્રિલ વગર આ મશીન ૧૮ હજાર મા પડે છે. આ મશીન ૨૨ થી ૩૫ HP વાળા ટ્રેક્ટર મા ૩ પોઈન્ટ થી જોડી શકાય તથા ખેતરો મા ટ્રેક્ટર ની ગતિ ૧ થી ૧.૫ કી.મી પ્રતિ કલાક રાખવા મા આવે છે.

એક ક્યારી થી બીજી ક્યારી વચ્ચે ૭ ઈંચ નુ તથા બે છોડ ની વચ્ચે ૩.૫ ઈંચ નુ અંતર રહેવુ જોઈએ. આ મશીન મા એક ખેડાણ ની ફ્રેમ ફર્ટીલાઈઝર બોક્સ ઉર્વર ને વહેવા માટે બે નળીઓ , બીજ છોડ રાખવા માટે ટ્રે , બે વ્હિલ્સ , ખાંચા ખેચવાવાળા , બીજ છોડ ને નીચે લઈ જવા માટે ફિશનલ પ્રણાલી અને ચાર લોકો ની બેસવા માટેની જગ્યા વગેરે સુવિધાઓ આપેલી છે. આમ , આ મશિન ખેડૂતો માટે એક આશિર્વાદ રૂપ તથા વરદાનરૂપ સાબિત થઈ શકે છે.