Category: સમાચાર

દરેક ભારતીઓ માટે ગર્વની વાત.. આજે ઈસરો દ્વારા ચંદ્રયાન ૨ લોન્ચ કરાયું…જુવો તસ્વીરો…

સોમવારે ચંદ્રયાન -૨ લોન્ચ કરવા માટે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા બીજો પ્રયાસ શરૂ થયો છે, જે “ટેક્નિકલ સ્નેગ” દ્વારા અવકાશ એજન્સીએ તેના બીજા ચંદ્ર મિશનને સ્થગિત કરવાની ફરજ પડી હતી. સોમવારે ૨.૪૩ વાગ્યે (IST), ઇસરો તેના સૌથી શક્તિશાળી રોકેટ...

જાણો કેવો રહશે તમારો આજ નો દિવસ, વાંચો-આજનું રાશિફળ

પારકાના વિવાદમાં આગળ વધવામાં મુશ્કેલી સહન કરવી પડે ભાઇ-ભાંડુઓનો યોગ્ય સહકાર મેળવવામાં અવરોધ આવે મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ મેળવવામાં અવરોધ આવે વિદેશસ્થિત મિત્રોથી લાભ થાય દામ્પત્ય જીવનમાં ઉતાર – ચઢાવ જોવા મળે જીવનસાથીનુ અકકડ વલણ મુંઝવણકત બને મનની સ્વસ્થતા જાળવી શકશો નવા...

13 એપ્રિલ 2019: જાણો કેવો રહેેશે તમારો આજનો દિવસ, વાંચો રાશિફળ

ચાલો જોઈએ આજનું રાશિફળ: મેષ: આજે ઘર અને બહાર વાદ-વિવાદથી બચજો, સમજી વિચારીને કાર્યવ્યવહાર કરવો. વાણી પર સંયમ જાળવવો નહીં તો મુસીબતમાં મૂકાશો. વૃષભ: આજે પરાક્રમમાં વૃધ્ધિનો યોગ છે, ધનલાભ અને યાત્રા મંગલમય સાબિત થશે. આજે તમારા કાર્યો પૂર્ણ થશે તેવું લાગી...

વોટિંગના 2 દિવસ પહેલાં ભાજપના કાફલા પર નક્સલી હુમલો, ભાજપના ધારાસભ્યનું મોત, 3 જવાન શહીદ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં નક્સલીઓએ દંતેવાડામાં IED બ્લાસ્ટથી હુમલો કર્યો છે. નક્સલીઓના નિશાને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા મંડાવીનો કાફલો હતો, જે મંગળવારે બપોરે નકુલનારથી લગભગ બે કિલોમીટર દૂર શ્યામગિરીથી પસાર થઈ રહ્યો હતો. ડીઆઈજી પી સુંદરરાજે જણાવ્યું...

ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતા પછી ખરાબ સંબંધ ના શકમાં પથ્થરથી છૂંદીને મારી નાખી

પહેલા પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થયો પછી બાબલો ઝઘડામાં તબદીલ થઇ ગયો. જેના પછી 22 વર્ષના ધર્મેન્દ્ર અરવલ્લીની પહાડી માં લઈ જઈને પોતાની પત્ની કાજલને પરથી છોડીને હત્યા કરી નાખી અને પછી ભાગી ગયો. દિલ્હી થી હરિયાણા ગુરુગ્રામ માં એક વિવાહિત...

માતાજીના મંદિરમાં આવી ચડી 5 ફુટની મગર, રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો

રાજકોટ: શનિવારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નવાગામમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ પરસેવે રેબઝેબ થઈ ગયા. પરસેવો તપતા ઉનાળાની ગરમીનો નહોતો ભયનો હતો. પાંચ ફૂટ લાંબો મગર તમારી સામે બેઠો હોય તો તમારી હાલત શું થાય? બસ, આવું જ મંદિરમાં...

SBI માં બહાર પડી છે મોટા પાયે ભરતી, ઉતમ તક નો લાભ લેવાનું ન ચુકતા

હાલ પુરા દેશમાં બેરોજગારીના નારા લાગી રહ્યા છે. એવામાં SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) એ 2019 ની પરિક્ષા ની ઘોષણા કરી દીધી છે. લગભગ 2000 જેવા પદો માટે નવા ઉમેદવારો ની જરૂર છે. આ માટે ઓનલાઈન પણ અપ્લાય કરી શકાય છે. તેના...

ધાનેરા માર્કેટિંગ યાર્ડમાં ધરતીના તાત પર લાઠીચાર્જ, લાઠીચાર્જ બાદ ખેડૂતોનો રોષ વધુ ઉગ્ર

ચૂંટણી આવી ગઇ છે. વિવિધ પાર્ટી મસ મોટા વાયદાઓ કરી રહી છે. કોઇ ગરીબી હટાવવાની વાત કરે છે તો કોઇ વિકાસની, તમામ પક્ષો ચૂંટણી ટાણે ખેડૂતો મુદ્દે મોટી મોટી વાતો કરે છે. પરંતુ વરવી વાસ્તવિક્તા જૂદી જ છે. ચૂંટણી ટાણે યાદ...

ફળોનો રાજા કેરીની જૂનાગઢ બજારમાં એન્ટ્રી, આ સીઝનમાં કિંમત છે ચોંકાવનારી, જાણો

ઉનાળાનું આગમન થતા જ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીનું પણ આગમન થઇ ચુક્યુ છે. બાળકોથી લઇને મોટા સુધી બધાની પ્રિય એવા ફળોનો રાજા કેસર કેરીનું બજારમાં આગમન થઇ ગયું છે. જો કે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાઓ વર્તાઇ રહી છે, જેના...