Loading...

તમે પણ પરેશાન છો ઘરમાં જીવજંતુઓથી, તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો..

0
309
Loading...

મિત્રો વરસાદ ની સીઝન હોઈ ત્યારે તમે ઘરમાં મચ્છર માખી અને ગરોળી તમને ઘરમાં બહુ જોવા મળતી હોઈ છે. એના લીધે ઘરમાં ખુબજ પરેશાની થતી હોઈ છે. આજે અમે તમને એના થી કઈ રીતે આપણા ઘરથી દુર રહે એના વિચે જાણકારી આપવા જાય રહયા છીએ.

ઘરગથ્થુ ઉપાયો થી ભગાડો માખી અને મચ્છર :

સામાન્ય રીતે મહિલાઓ ઘરમાં ગંદકી કરવ આથી આ બધી જીવ જંતુને આમંત્રણ આપતી હોઈ છે. તેન આથી બચવા મહિલાઓ ઘરમાં ગંદકી અને બીમારીઓ ફેલાવવા વાળા કીડા મકોડા અને અન્ય જીઓ થી પરેશાન રહેતી હોઈ છે. પરંતુ ગમે એટલા પ્રયત્નો કરવ અચતા પણ ઘરમાં થી નીકળી શકતાથી. તેને ધ્યાન ન દાઢી શકાય કેમ કે આ આપણી તંદુરસ્તી માટે નુકશાનકર્તા હોઈ છે તેમ કહી એ તો પણ કઈ ખોટું નથી.

જો તમે પણ ઘરમાં રહેતા ઉંદર,મચ્છર,ગરોળી,માખી,વંદા અને માંકડ થી પરેશાન થઇ ગયા હોઈ તો તેને ભગાડવા ના કોઈ ઉપાયો નથી સુજતા તો અહિયાં આપેલા ઘરેલા ઉપાયો ને ઉપયોગ કરી ને આ જીવ જાણતું ને ભગાડી શકો છો. આ ઉપયોગની એક ખાસડ વાત એ છે કે આ તમારા માટે સંપુર્ણ પણે સુરક્ષિત પણ છે તેમ કહી શકાય.તો ચાલો વાર કોની આવો આ ઉપયોગ વિષે જાણીએ.

Loading...

વંદાથી રાહત:

બધી મહિલાઓ ને ખાસ કરીને બંદાથી દર લાગતો હોઈ છે. અને ખાસ કરી ને મહિલાઓ તે જોઈ ને ગભરાઈ જતી હોઈ છે. વંદા થી રાહત મેળવવા માટે લસણ, ડુંગળી અને મરી ને સરખા પ્રમાણ માં વાટીને પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એ પેસ્ટમાં પાણી નાખી ને એક મિશ્રણ તૈયાર કરી લો. ત્યાર પછી એમિશ્રણ ને એક બોટલમાં નાખીને, તે   જગ્યાએ છંટકાવ કરો જ્યાં ત્યેનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ.તે નો ચર છંટકાવ કરવાથી જ તેની તીવ્ર ગંધથી જ ભાગવા લાગશે. તે ના થી જોજલ્દી રાહત જોતી હોઈ તો તેનો નિયમિત રીતે દરો જ છંટકાવ કરવો જોઈએ.

મચ્છરોથી રાહત:

આપણા ઘર એવી ઘણી જગ્યાઓ પર પાણી ભરતું હોઈ છે જેનો આપણ ને ખબર પણ નથી હોતી. તો એવી વસ્તું કે એવી જગ્યા પર પાણી નો ભરવો થયેલો હોઈ તો તેમાં મચ્છર થતા હોઈ છે. અને જો લસણની તીખી વાસ મચ્છરને  ઘરમાં આવતા અટકાવે છે. આ ઉપાયનો ઉપયોગ કરવા માટે તમે લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જે રૂમ ની અંદર તમે મચ્છર મુક્ત થવા માંગતા હોઈ તો ત્યાં ચારે બાજુ તેનો ચત્કાવ કરવા થી તે દુર થઇ છે.

જેમ કે આ ની દુર્ગંધથી મચ્છર ભાગી જાય છે. થોડાક ટાઇમ સુધી તેની દુર્ગંધ રૂમ માંથી જ છે નહી. પરંતુ મચ્છરોથી પરેશાન છો તો આ ઉપાય થી મચ્છરોથી છુટકારો મળવી શકો છો.

ઘરમાં રહેતી માંખીયો થી પણ આપણે ઘણા પરેશાન થતા હોઈએ છે. ઘરમાં ઉડતી માંખીઓથી છુટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરવમાં આવે છે. લીંબુ માખીઓને દુર કરવા માટેનો ખુબ જ કારગર ઉપાય છે. ઘરમાં પોતું લગાવવા સમયે પાણીમાં ૨-૩ લીંબુનો રસ નાખવો જોઈએ. લીંબુની વાસ થી ગણી જ કલાકો સુધી માંખીઓ દુર રહે છે અને ગરમા તાઝ્ગીનો અહેસાસ તતો હોઈ તેવું લાગે છે. આ કરવા થી માંખીઓ ઘર થી દુર રહે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડૂ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here