Loading...

જમ્યા પછી દરરોજ લઇ લો 20 મિનીટનું એક ઝોલું… થશે આ 7 પ્રકારના ફાયદાઓ….

0
292
Loading...

સૌ કોઈ જાણીએ છીએ કે ભાગદોડ ભરી જિંદગીમાં સૌ કોઈ નોકરી કરતા હોઈ છે. એ ભાગ્ડોક ભરી નોકરીઓમાં થી આપણે આપણા જ માટે ટાઇમ જ નથી મળતો. જે લોકો ઓફીસ કે વર્ક કરતા આખો દિવસ કામ કરવાથી ઘણા થાક અને નબળાઈ અનુભવતા હોઈ છે. એના લીધે આપણી હેલ્થ પર પણ ખરાબ અસર થતી હોઈ છે. જો આપણે આખો દિવસ માં ગમે ત્યાં હોઈએ ત્યાં આપણે ૨૦ મિનીટ નું ઝોલું લઇ લેવું જોઈએ. એના લીધે આપણા શરીર ને ઘણા બધા પ્રકારના ફાયદાઓ થતા હોય છે. હોર્મોન ડિસીઝના એક્સપર્ટ જણાવી રહ્યા છે કે ૨૦ મિનીટ નું એક ઝોલું લેવાથી આપણને ૭ પર્કારના ફાયદાઓ થતા હોય છે તો ચાલો જાણીએ એ ફાયદાઓ વિશે. પણ અમે તમને જણાવી દઈએ કે આનાથી સારું છે તમે ૨૦ મિનીટ માટે આપણા વૈદિક જ્ઞાન માં કહેવામાં આવ્યું છે કે વામકુક્ષી કરી લેવું મુસલમાન ના ધર્મ માં પણ આની ખુબજ અગત્યતા કહેવાઈ છે. તો ચાલો જાણીએ વામકુક્ષી એટલે શું?

કેમ ફાયદાકારક ઝોકું ખાવું?

. હાર્ટ ને હેલ્ધી રાખવામાં મદદ રૂપ થઇ છે.

. દિવસમાં તમે ૨૦ મિનીટ નું ઝોલું લેવા થી દિલ સુધી લોહી પહોચાડવામાં મદદ રૂપ થાય છે.

. તેના થી આપણી યાદ શક્તિ વધે છે. એક ઝોલું લેવા થી આપણી મેન્ટલી રિલેક્સ ફીલ કરએ છીએ.

Loading...

. જો તમે ૨૦ મિનીટ નું ઝોકું લેવા થી આત્મારા શરીરમાં લોહીનું સકર્યુલેશન સરખી રીતે થાય છે.

. જો આ ઉપયોગ કરે તો, જે લોકો ને હાઈ Bpના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક થાય છે.

. જો તમે આખા દિવસમાં ૨૦ મિનીટનું ઝોકું કેવા આવે તો તમારા શરીર માં કોટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ઘટે છે. તેનાથી માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે તેમ કહેવાયું છે.

. ૨૦ મિનીટની ઝોલા માં તમારું અલર્ટનેસ વધારે છે.

. તમારા મસલ્સ રિલેક્સ કરે છે. જે બોડીને બ્લડ સકર્યુલેશન ઈમ્પ્રુવ થાય છે.

વામકુક્ષી આ એક ઝોલું ખાવા કરતા એડવાન્સ અને ૧૦૦% શરીર ને બેનીફિત આપે એવી પ્રક્રિયા થાય છે, તો ચાલો જાણીએ નીચે મુજબ.

આપણા હિંદુ અને મુસ્લિમ ધર્મ માં આને ઘણી પર્મુખતા અપાઈ છે, આપણા શાસ્ત્રો અનુસાર વામકુક્ષી એટલે કે ડાબે પડખે આડા પડવું જોઈએ. આ એક સંસ્કૃત શબ્દ કહેવામાં આવ્યો છે. વામ એટેલે ડાબું અને કુક્ષિ એટેલે પડખું એવો એનો અર્થ થઇ ચ્વ્હે.આપણા ભારતના ગ્રંથો માં કેહેવામાં આવ્યું છે કે બપોરનું જમ્યા પછી સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું જોઈએ તેણે વામકુક્ષી કહેવામાં આવે છે.

આખા દિવસ માં જમ્યા પછી તમે આડા પડખે થાવથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. આપણે જમ્યા પછી આપણા શરીરમાં રહેલી હોજરીના પ્રમાણમાં વધારે રક્ત ની જરૂર પડે છે. વામકુક્ષી કરવાથી આપણી હોજરીમાં જોતા પ્રમાણમાં રક્ત મળી રહે છે તેમ ક પાચક રસો પણ ઝરે છે તેમ કહેવામાં આવે છે. આમ, માટે આપણા માટે વામકુક્ષી આપણા માટે ઉપકારક છે તેમ કહેવામાં આવે છે.

જો વામકુક્ષી કરતી વેળા એ જગ્યા રહીને તેમ જ માત્ર અડધો કલાક સમય નું ધ્યાન રાખવું જોઈએ. જો આબાબત નું ધ્યાન ન રાખવાથી આરામપ્રિય અને મેદસ્વી બની જવાય છે, તેમજ તમારા માં અમ્લપિત પણ વધી જવાની શક્યાતા રહે છે તેમ કહેવામાં આવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here