Loading...

દવાખાનાથી બચવું હોઈ તો શિયાળામાં ભૂલથી પણ ના ખાતા આ ૯ વસ્તુઓ…

0
204
Loading...

શિયાળાની ચીજનમાં બધાને ભૂખ બહુ લગતી હોય છે. અને ઠંડીમાં માણસોની રોગપ્રતિકારક શક્તિ સૌથી સારું કામ કરે છે. અને તેમ છતાં લોકોનું સ્વાસથ્ય સુધારવાની જગ્યાએ બગડી જતું હોય છે. તેમનું એક કારણ તમારુ દરોજનું ડાયટ સાથે જોડાયેલ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિયાળામાં જે વસ્તુઓને તેમે ઘણા હોંશથી ખાવ છો, તેણે થાલીથી દેર કરવામાં જ તમારી ભળાઈ છે. આવો જાણીએ કેવું વસ્તુ ખાવાની એ વસ્તુઓ વિષે જે ઠંડીમાં તમને બીમાર કરી શકે છે તો એવી કઈ વસ્તુઓ છે જે ખાવી જોઈએ જેના થી તમે બીમાર ના પડો.

ટામેટું :

શિયાળાની આ ઠંડીમાં લોકો સલાડ અને લીલા શાકભાજી ટામેટાનો સ્વાદ જરૂર લેતા હોય છે. આ સીઝનમાં મળતા ટામેટા ફક્ત દેખાવમાં જ લાલ હોય છે. તે ટામેટા નો સ્વાદ ગરમીમાં મળવા વાળા ટામેટા જેવો જરા પણ નથી લાગતો.અને તેના માટે આપણા શરીરને મોટું નુકશાન થાય છે તેની ખબર પહેલા જ ન ખાવા જોઈએ.

સ્ટ્રોબેરી :

Loading...

આપણે બધા જોતા હોઈ છે કે શિયાળો આવતા જ બજારમાં મળતી સ્ટ્રોબેરીનો રંગ પણ હળવો થઇ જાય છે. સ્ટ્રોબેરીના રંગનો ફાઈટોન્યુટ્રીશન સાથે સીધો સંબંધ રહેતો હોય છે. ડોકટરો કહેતા હોય છે કે ન્યુટ્રીશન ફૂડ ગરમીમાં ખાવાથી જ વધારે ફાયદાકારક હોય છે. એટલા માટે શિયાળામાં સ્ટ્રોબેરી ખાવી જોઈએ.

ચોકલેટ કૂકીઝ :

નાના બાળકો ને કૂકીઝ બહુ ભાવતી હોઈ છે, નાના બાળકો ને જ નહિ પણ બધાને કૂકીઝ ભાવતી જ હોય છે. ચોકલેટ કૂકીઝનો સ્વાદ ઘણો શાનદાર હોય છે. તેણે જોતા જ મોમાં પાણી આવી જતું હોય છે. પણ સેચ્યુરેટેડ ફેટની માત્રા વધારે હોવાને કારણે તેને શિયાળામાં ન ખાવામાં જ ભળાઈ છે.

લાલ મરચું :

જયારે પણ આપણે શરદી કે નાક બંધ થવા પર જો લાલ મરચા ખાવાથી તેમાં ઘણો ફાયદાકારક જણાવવામાં આવે છે. પણ તે તમારા પેટ માટે જરાપણ સારું નથી. આવો ઋતુમાં લાલ મરચાની જગ્યાએ કાળા મરીનો ઉપયોગ કરવાથી વધારે સારો વિકલ્પ છે. મારીનો ઉપયોગ કરવાથી પેટનો દુખાવો થતો નથી.

શતાવરી :

તમે શતાવરી નું નામ તો સાભળ્યું જ હશે. શતાવરી આમ તો ફક્ત ગરમીની ઋતુમાં જ ખાવામાં આવે છે, પણ હવેના લોકો એનું સેવન તંદીમાં પણ કરવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઋતુ માં શતાવરી ચીન અને પેરુથી આવે છે. ઠંડીમાં એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખરાબ થઇ શકે છે એટલા માટે શિયાળામાં ના ખાવી જોઈએ.

હૉટ કોફી :

તમે શિયાળામાં ઓછું પાણી પીવાને કારણે લોકોનું શરીર પહેલાથી જ ડી-હાઈડ્રેટ રહેતું હોય છે. ગરમ કોફીમાં રહેલા કેફીનની વધારે માત્રાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરમાં પાણીની માત્ર વધારે ઓછી થવા લાગે છે.તેની અચર તમારી ચામડી પર પબ દેખાઈ આવે છે. તેનાથી તમારા શરીરમાં નબળાય રહેતી નથી.

લીલા શાકભાજી :

ઘણા લોકો સમય બચાવવા માટે પહેલાથી શાકભાજી ધોયેલી અને કાપેલી શકભાજીનો ઉપયોગ કરતા હોય છે. પણ તમને એ નો અંદાજો નથી કે તામ્ર સ્વાસ્થ્ય માટે કેટલું બધું હાનિ કારક અને ખતરનાક છે. ઠંડીમાં તેને ખાવાથી તમે બીમાર થઇ શકો છો. તમે શાકભાજી લાવીને જ જરૂર હોઈ ત્યારે જ કાપવું જોઈએ.

ઓફ સીઝન ફ્રૂટ :

ઠંડીની ઋતુમાં ક્યારેય પણ સીઝન વગરના ફ્રૂટ ખાવા ન જોઈએ. કારણ કે ફ્રેશ ન હોવાને કારણે આવા ફળ સ્વાસથ્ય માત્ર હાનિકારક સાબિત થાય શકે છે. જો સીઝન વાઈઝ જ ફ્રૂટ ખાવા જોઈએ.

આલ્કોહોલ :

ઘણા લોકો શિયાળામાં પાણી ઓછું પિતા હોય છે, જેના કારણે શરીરમાં ડી–હાઈડ્રેટ થઇ જાય છે. શિયાળામાં લોકો પોતાનું શરીર ગરમ રાખવા માટે આલ્કોહોલનું સેવાન્મ કરતા હોઈ છે, આલ્કોહોલ આમતો આપણા શરીર માટે હાનિકારક છે પણ ક્યારેક લેવાથી તે આપણા સારું સાબિત થઇ છે. પણ એનું સેવન શરીરને ઘણું વધારે ડી–હાઈડ્રેટ કરી દે છે, વધારે પ્રમાણમાં લેવાથી તમારા શરીરને ઘણું ખતરનાક હોઈ શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here