Loading...

જાણો અખરોટ ખાવાના અધધધ ફાયદાઓ….

0
70
Loading...

એવું કહેવાય છે કે, ચામડી અને શરીર માટે અખરોટ ખરેખર મહાન છે. અને સાથે સાથે અખરોટમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેતા જોવા મળે છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે, અખરોટમાં એન્ટીઑકિસડન્ટની ઊંચી માત્રા હોય છે જે તમારી રોગપ્રતિકારક તંત્રને તંદુરસ્ત રાખે છે. અખરોટમાં હાજર ઓમેગા -૩ફેટી એસિડ મગજ માટે પણ સારું છે. ઓમેગા -૩ફેટી એસિડ્સમાં સમૃદ્ધ ખોરાક રાખવાથી ચેતાતંત્ર સરળતાથી કાર્ય કરે છે અને તમારી મેમરીને સુધારે છે. માટે આ સિવાય અહી અખરોટના ખાવા સાથે જોડાયેલા કેટલાક ફાયદાઓ અહી આપેલા છે.

દરરોજ અખરોટનું સેવન કરવાથી આરોગ્ય માટે ઘણું બધું ફાયદાકારક માનવામાં આવે છે. એન સાથે સાથે તે ખાવાથી ઘણી ખરી બીમારીઓમાં રાહત પણ મેળવી શકાય છે. અને આ સિવાય અખરોટ ખાવાથી થતા લાભો વિશે ઘણા બધા સંશોધનો થતા જોવા મળે છે. અને જેમાંના એક સંશોધન પ્રમાણે જે લોકો રોજ એક અખરોટનું સેવન કરે છે તેમને બ્લડપ્રેશર ઓછું રહે છે.  આ સિવાય અખરોટ ખાવાથી થતા લાભ પણ અહી નીચે આપેલા છે.

અખરોટ ખાવા સાથે જોડાયેલા ઘણા ફાયદાઓ :

Loading...

૧. બ્લડપ્રેશર ઓછું રહે છે

અમેરિકાની પેંસીલ્વેનિયા સ્ટેટ યુનીવર્સીટીના શોધકર્તાઓ એ એવું કહેવાયું છે કે,  અખરોટ એ ઉપરાંત ડ્રાયફ્રુટનું સેવન કરે છે તેનું સેન્ટ્રલ બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. આમ અખરોટ એ તમામ ડ્રાયફ્રુટનું સંતુલિત આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને તે વ્યાપકપણે ભારત, ચીન અને પર્શિયામાં ઉગાડવામાં આવે છે. રસોઈ અને ઔષધીય હેતુઓમાં વોલનટના લાભો ઘણા દેશોમાં લાંબા સમયથી ઓળખાય છે. આ સિવાય અખરોટએ ઓમેગા -૨૩ ફેટી એસિડ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષણની વધારે માત્રા પ્રદાન કરે છે. આમ તમારા સ્વાસ્થ્યને ફાયદાકારક બનાવવા માટે ઘણી રીતે અખરોટનો ઉપયોગ કરી શકાય છે.

૨. ઘણી વખત ડાયાબીટીસથી બચાવે શકે છે

એવું પણ કહેવામાં આવ્યું છે કે, બ્લડપ્રેશરની જેમ જ ડાયાબીટીસના દર્દીઓ માટે પણ અખરોટ ઘણા બધા લાભદાયક હોય છે અને સાથે સાથે તે ખાવાથી ટાઈપ ટુ ડાયાબીટીસને થવાથી રોકી શકાય છે. આ ઉપરાંત એવું પણ એક શોધ મુજબ કહેવાયું છે કે, જો અઠવાડિયામાં બે વખત ૨૮ ગ્રામ અખરોટ ખાવામાં આવે તો ટાઈપ ટુ ડાયાબીટીસ થવાના જોખમને ઘણે અંશે ઓછું કરી શકાય છે.

૩. ગર્ભવતી મહિલાઓ માટે ઘણું લાભદાયક :

અખરોટમાં વિટામિનનો સારો સ્રોત હોય છે. અને આ સિવાય અખરોટમાં વિટામીન-સી, ઇ, એ, કે, ફોલીએટ, થિયામીન, નિઆસીન સારા પ્રમાણમાં હોય છે. અને આમ સિવાય ઘણી બધી વખત ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ ડોકટરો દ્વારા જરૂર આપવામાં આવે છે કેમ કે એવું કહેવાયું છે કે તેમાં પોલીઅનસેચુરેટેડ ફેટી એસીડ હોય છે.

૪. વાળ માટે ઘણું ફાયદાકારક :

ઘણા બધા ફાયદાઓ માનું એક અખરોટની અદંર એવું કહેવાય છે કે, અલ્ફા લીનોલેનીક નામનું એસીડ રહેલ હોય છે અને તેની મદદથી શરીરમાં ઘણા લોકોને તકલીક હોય છે એ લોહીના ગઠ્ઠા નથી જામી શકતા અને એમ થવાથી હ્રદય સાથે જોડાયેલી અમુક નાની મોટી બીમારીઓથી બચી શકાય છે.

૫. મગજને તેજ બનાવવામાં સહાયરૂપ :

લોકોએ તેમના આહારમાં અખરોટ સહિત લોકોની સરખામણીમાં અખરોટ ન ખાતા લોકોની તુલના કરી, જે લોકોએ તેમના આહારમાં અખરોટનો સમાવેશ કર્યો હતો તેમનું ઘણી વખત મગજ પણ તેજ બનતું જોવા મળે છે. આ સિવાય અખરોટમાં કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર, લોહ, જસત, પોટેશિયમ અને સેલેનિયમ જેવા તેમના આવશ્યક પોષક તત્ત્વોને કારણે તમારા ચયાપચયને ચાલુ રાખવામાં મદદ માટે તેઓ એક શ્રેષ્ઠ પસંદગી છે.

આ સિવાય અખરોટમાં મળતા એન્ટીઑકિસડન્ટો તેમને તમારા હૃદયને શ્રેષ્ઠ સ્વાસ્થ્યમાં રાખવા માટે મુખ્ય પસંદગી બનાવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here