શિયાળામાં રાખો ખાસ આ વસ્તુઓનું ધ્યાન, નહીતો થઇ શકે છે આ ખતરનાક રોગ…

શિયાળો આવી ગયો છે તો. ઘણા લોકો જેમ ઋતુ બદલાય તેમ તેમ બીમાર પડતા હોઈ છે. અને હવે તો શિયાળો આવી ગયો છે તો ઘણા લોકો શુયાળા માં વધારે બીમાર પડતા હોય છે. શિયાળામાં શરદી, ખાંસી, ગળામાં દુખાવો જેવી અનેક બીમારીઓ નો સામનો કરવો પડતો હોય છે. એવી સમસ્યાઓ નો સામાન્ય બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં હાયપોથર્મિયાનો ભય ઘણો વધી ગયો છે.

આ એક એવી બીમારી છે, જેમાંથી શરીરમાં રહેતું તાપમાન ૩૫ ડિગ્રી કરતા ઓછું થાય જાય છે. ખાસ કરી ને બાળકો અને વૃદ્ધો ને તે બીમારી વાચે થતી હોય છે. તો તે લોકો ને ખુબજ ધ્યાન રાખવું જોઈએ.

હાયપોથર્મિયાના લક્ષણો :

મોટે મોટે થી ના બોલવું, શક્ય હોઈ તો ધીમે થી જ બોલવું

તેના થી અચાનક ઉંઘ આવી જાય છે.

શરીરમાં અચાનક ધ્રુજારીઓ થવા લાગે છે.

આપડા શરીરનું નિયંત્રણ નથી રહેતું.

પણ ને હલન ચલણ નથી કરી શકતા.

કેવી રીતે બચશો હાયપોથર્મિયાથી?

શિયાળામાં બહાર જતી વખતે આપડા શરીર ને સરખી રીતના ઢાંકીને નીકળવું જોઈએ. ખાસ કરી ને માટે ટોપી અને કાન ઢાંકીને ને નીકળવું જોયે કેમ કે કાન માં પવન જવાથી આખું માથું ભારે થાય જતું હોય છે.

ઘરની બહાર નીકળો ત્યારે હંમેશાં કોટ કે જેકેટ પહેરી ને નીકળવું જોયે જેના લીધે આપણું શરીર ગરમ રહેશે.

જો તમને શરદી કે ખાંસી થઇ હોય તો ઘરે જ તેનો ઉપાય લારવાની જગ્યાએ તમે ડોક્ટર પાછે બતાવી ને દવા લેવી જોયે. આવું ન કરવા થી તમે બાર થી દવા લીધિઓ હોય તો દવાઓથી હાયપોથર્મિયાનો ભય વધી શકે છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*