Loading...

કાન અને મગજ બંનેને ખુબ જ નુકશાન કરે છે આ એક વસ્તુ, વાપરતા હોવ તો આજે જ કરી દો બંધ…

0
284
Loading...

આજ કાલ આપણે સ્માંત્ફોન વાપરતા થઇ ગયા છીએ.કોઈ પણ એવો વ્યકિત નહિ હોઈ જેની પચે ફોન ન હોય. જેટલા ફોને આપણા માટે ઉપયોગી એટલ જ આપણા માટે નુકશાન કારક સાબિત થઇ છે. આજ કાલ આપણી પાછે ફોન ની સાથે જ ઇયરફોન, ઇયરપોટ જોપ્તા જ હશો. તમે જો ગાડી ચલાવતા હોવ, ક્યાંક ફરવા ગયા હોવ કે સવારમાં કસરત માટે ચાલવા જઈ રહ્યા હોવ તેમ પણ કાનમાં ઇયરફોન લગાવો છો? તો આ ખબર જરૂરથી વાંચો. કારણ કે સંગીત સંભાળીને રિલેક્સ થવા માટે તમે જે ઇયરફોન લગાવો છો તે તમારા કાનને નુકશાન પહોચાડી શકે છે. ઘણા લોકો રાતના સુતી વખતે કાનમાં ઇયરફોન લગાવી ને સુઈ જતા હોય છે. ત્યારે લાંબા સમય સુધી ઇયરફોન કાનમાં નાખી રાખવાથી કાનમાં જ નહિ પણ શરીરમાં અન્ય ભાગને પણ મોટું નુકશાન પહોચાડે છે.

તમે મેટ્રો, બસ, ગાડીમાં કલાકો સુધી ઇયરફોન નો ઉપયોગ કરવાથી કાનના ઇન્ફેક્શનની સંભાવના અનેકગણી વધી જાય છે. કોઈ વ્યક્તિ ૪૦ કલાકથી વધુ સમય સુધી ઇન્ફેક્શનની પર ૯૦ દેસિબલની ધ્વની પર કોઈ વસ્તુ સંભાળે તો તેનાથી કાનની સંભાળવાની શક્તિ અથવા તો નસો ડેડ થઇ શકે છે.

તમે કલાકો સુધી ઇયરફોનનો ઉપયોગ કરવાથી કાળી કાનને જ નહી પણ તામ્ર મગજ પર તેની અસર થતી હોય છે. ઇયરફોન માંથી નીકળતી ચુંબકીય તરંગોની અસર સીધી મગજની કોશિકાઓ પર થાય છે. જો તમે દરાજ ઇયરફોનનો ઉપયોગ કરશો તો તમને માથું દુખાવો થવાની સમસ્યા થશે. ઓછી નીંદર આવવી, કાનમાં દુખાવો અને ગળામાં દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમ બને એમતેમ ઇયરફોનનો  ઓછો ઉપયોગ કરવો જોઈએ.

ઇયરફોનના ઉપયોગ કરવાથી તમને કાનમાં સાંભળવાની સમસ્યા ઓછી થઇ જાય ચ્જ્હે. સામાન્ય રીતે કાનની સાંભળવાની ક્ષમત ૯૦ ડેસીબલ હોય છે. અને સતત સાંભળવાથી ૪૦ થી ૫૦ ડેસીબલ સુધી ઓછી થાય જાય છે. અને આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે હંમેશા માટે બહેરાપણું આવી જાય છે. એટલા માટે ઇયરફોના કારણે આપણે કેટલા જાતની બીમારીઓ થઇ છે તો અપને તે ના કરવું જોઈએ  અને તેનો ખ્યાલ રાખવો જોઈએ.

Loading...

અને તમે હંમેશાં યાદ રાખો કે કોઈ બીજાના ઇયરફોન ન વાપરવા જોઈએ, કેમ કે બીજાનું કાનનું ઇન્ફેકશન લાગી જવાની સંભાવનાઓ રહે છે. બિનજરૂરી ઇયરફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જો તમારે કલાકો સુધી ઇયરફોનનો ઉપયોગ કરવો હોય તો એક કલાકમાં ૫ થી ૧૦ મિનીટનો બ્રેક જરૂર લેવો જોઈએ. ઇયરફોન સારા ક્વોલીટી વાળાના વાપરવા જોઈએ. અને તેના ઇયરબર્ડ્સ સમાયંતરે બદલવાનું રાખવું જોઈએ.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here