Loading...

13 એપ્રિલ 2019: જાણો કેવો રહેેશે તમારો આજનો દિવસ, વાંચો રાશિફળ

0
473
Loading...

ચાલો જોઈએ આજનું રાશિફળ:

મેષ:

આજે ઘર અને બહાર વાદ-વિવાદથી બચજો, સમજી વિચારીને કાર્યવ્યવહાર કરવો.

વાણી પર સંયમ જાળવવો નહીં તો મુસીબતમાં મૂકાશો.

વૃષભ:

આજે પરાક્રમમાં વૃધ્ધિનો યોગ છે, ધનલાભ અને યાત્રા મંગલમય સાબિત થશે.

Loading...

આજે તમારા કાર્યો પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે.

મિથુન:

આજે અચાનક ધનલાભ, કોઈ નવા આયોજનની શરૂઆત કરી શકો છો.

આજે તમારા શબ્દો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે.

કર્ક:

આજે વિચારેલા કાર્યો પૂર્ણ થશે, યાત્રાથી લાભ થશે અને જે કાર્ય કરશો તેમાં સિધ્ધિ પ્રાપ્ત થશે.

આજે તમારો દિવસ શુભ રહેશે.

સિંહ:

આજે કોઈને ઉધાર પૈસા આપવા નહીં, યાત્રામાં અડચણ જોવા મળી શકે છે.

આજે કોઈપણ કાર્ય માટે ઘરની બહાર નીકળો તે પહેલા દાન જરૂર કરજો.

કન્યા:

આજે કાર્યમાં જોવા મળતી અડચણો દૂર થશે અને શુભ સમાચાર મળશે.

આજે મનોબળ વધશે અને લાભ પણ થશે.

તુલા:

આજે કાર્યક્ષેત્રમાં સફળતા અને ઘરની સુખ-સુવિધામાં વધારો થશે, આજે નવા સંપર્કો બનશે કે જેનાથી ભવિષ્યમાં લાભ થશે.

વૃશ્ચિક:

આજે નસીબ તમને સાથ આપશે અને ધાર્મિક સ્થળ, ઈશ્વરની પ્રાર્થના અને દર્શનથી મનોકામના પૂર્ણ થશે.

ધન:

આજે ભાગીદારીમાં લાભ નહીં મળે, તબિયત ખરાબ જણાશે અને વિવાદથી બચજો.

આજે તમારા સ્નેહીજનો તમારી સાથે સારું વર્તન નહીં કરે.

મકર:

આજે જીવનસાથી સાથે સહયોગ અને અવિવાહિતો માટે વિવાહનો યોગ છે.

આજે ઘરમાં માંગલિક કાર્યની તૈયારી થઈ શકે છે.

કુંભ:

આજે ક્રોધ પર નિયંત્રણ રાખજો, શત્રુઓ પર વિજય અને અચાનક ધનલાભ થશે.

અચાનક મળેલી શુભ સૂચનાથી મન પ્રસન્ન રહેશે. આજે યાત્રા દરમિયાન સાવધાન રહેજો.

મીન:

આજે તમને તમારી યોગ્યતા અનુસાર સમાજમાં માન-સન્માન મળશે અને સંતાન સુખ તેમજ યાત્રામાં સફળતાનો યોગ છે.

આજે ખર્ચા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખજો.

જો તમને આ આર્ટિકલ  પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ‘ખેડુ’ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.. અને તમને આ આર્ટિકલ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ આર્ટીકલ ગમ્યો હશે. આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here