Loading...

ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતા પછી ખરાબ સંબંધ ના શકમાં પથ્થરથી છૂંદીને મારી નાખી

0
149
Loading...

પહેલા પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થયો પછી બાબલો ઝઘડામાં તબદીલ થઇ ગયો. જેના પછી 22 વર્ષના ધર્મેન્દ્ર અરવલ્લીની પહાડી માં લઈ જઈને પોતાની પત્ની કાજલને પરથી છોડીને હત્યા કરી નાખી અને પછી ભાગી ગયો.

દિલ્હી થી હરિયાણા ગુરુગ્રામ માં એક વિવાહિત આપની પથ્થરથી છોલીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે ખરાબ સંબંધ ના શક માં આરોપી પતિએ પત્નીને બેરહમીથી હત્યા કરી નાખી .

પોલીસના કહેવા પ્રમાણે, દિલ્હીના રહેવાવાળા ધર્મેન્દ્રએ લગ્ન નોર્થ ઇસ્ટ રહેવાવાળી વીસ વરસની કાજલ સાથે કર્યા હતા. બંને લગભગ ત્રણ મહિના પહેલા મંદિરમાં લગ્ન કર્યા અને સાથે જીવવા મરવાના વચનો લીધા.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પતિ ધર્મેન્દ્રએ પત્ની કાજલને તેમ કહીને ઘરમાંથી બહાર કાઢી કે નાથુ પૂરમાં રહેવાવાળા ભાઈ ના ઘરે જવાનું છે.

Loading...

પોલીસે કહ્યું કે રસ્તામાં બંને પતિ-પત્ની વચ્ચે પહેલા વિવાદ થયો અને પછી ધીરે ધીરે વિવાદ ઝઘડામાં તબદીલ થઇ ગયો જેના પછી 22 વર્ષના ધર્મેન્દ્ર એ અરવલ્લીની પહાડી પર જઈને કાજલની પથ્થરોથી છૂંદીને હત્યા કરી નાખી અને ભાગી ગયો.

ગુરુગ્રામ પોલીસના એસીપી ઈસ્ટ કરણ ગોહિલે કહ્યું કે છ તારીખની સાંજે કોઈ રસ્તા પર જવા વાળાએ પોલીસને સૂચના આપી કે કોઈ છોકરીની લાશ લોહીથી ભરી પડી છે . જેના પછી ગુરુગ્રામ પોલીસે લાશને કબજે કરી અને તેની તપાસ શરૂ ક રી પોલીસ માટે શરૂઆતમાં લાશને પહેચાન કરવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ જાચ પછી તેની પહેચાન વીસ વરસની કાજલ તરીકે થઈ.

પોલીસની માનવામાં આવે તો ધર્મેન્દ્ર એ પહેલા મૃતકનો ગળુ દબાવી ગયો પછી તેને પથ્થરોથી છૂંદીને તેની હત્યા કરી નાખી અને ભાગી ગયો. જાંચ દરમિયાન પોલીસને ખબર પડી કે કાજલ ના લગ્ન થોડા મહિના પહેલા જ ધર્મેન્દ્ર સાથે થયા હતા. ધર્મેન્દ્ર અને પોતાની પત્ની પર ખરાબ સંબંધ નો શક હતો જેને લઇને પત્ની અને પતિ વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા .

પોલીસને ખબર પડી કે હત્યા પછી કાજલ નો પતિ ધર્મેન્દ્ર ફરાર છે જેના પછી પોલીસે તેને આખરે આરોપીને ઉત્તરપ્રદેશમાંથી ગિરફ્તાર કર્યો અને અત્યારે પોલીસ આરોપીની પૂછતાછ કરી રહી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here