15મે પહેલા કરી લેજો આ કામ, નહીં તો બંધ થઈ જશે તમારૂ WhatsApp

વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે સૌ કોઈ જાણે છે. જેને અનુસંધાને એપ છોડી જનાર યુઝર્સની સંખ્યા પણ વધી છે.

ત્યારે હવે કંપની તરફથી એલર્ટ અપાઈ ચૂકી છે કે જો વોટ્સએપ યુઝર્સ 15 મે પહેલા નવી પ્રાઈવસી પોલિસી નહીં અપનાવે, તો તેઓ મોબાઈલ પર વોટ્સએપ નહીં ચલાવી શકે.

એટલે કે યુઝર પોલિસી નહીં સ્વીકારે તો મેસેજ, કોલ્સ, વિડીયોઝ, ફોટોઝ વગેરે સેન્ડ કે રિસીવ નહીં કરી શકે, ટૂંકમાં સેવા સદંતર રીતે બંધ થઈ જશે.

ભારતમાં સૌથી વધુ યૂઝર્સ ધરાવતી લોકપ્રિય મેસેન્જર એપ વોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલિસી અંગે 2021ના જાન્યુઆરી માસથી જ યુઝર્સને ચેતવ્યા હતા.

જો કે, નિયમ અને શરતો અનુરૂપ નહીં હોતા કંપનીએ વિવાદ સામે નમતુ જોખી 3 મહિના ટાળ્યા બાદ હવે 15 મે બાદ આ નવી પ્રાઈવસી પોલિસી ન અપનાવનાર યુઝર એપ નહીં વાપરી શકે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Be the first to comment on "15મે પહેલા કરી લેજો આ કામ, નહીં તો બંધ થઈ જશે તમારૂ WhatsApp"

Leave a comment

Your email address will not be published.


*