Loading...

7 અનાથ દીકરીઓનાં થયા ભવ્ય લગ્ન, દાતાએ દરેક દીકરીને આપ્યો 100 વારનો પ્લોટ, જુવો તસ્વીરો

0
91
Loading...

ગોડલના મહારાજા સર ભગવતસિંહજીએ 1903 માં બાળાશ્રમ ની સ્થપના કરી હતી જે સેવાકાર્ય આજે પણ યથાવત છે. ગોંડલના બાલાશ્રમમાં રહેતી 7 દીકરીઓ ના આજે લગ્ન યોજાયા છે.

માતા પિતા વિનાની દીકરીઓના લગ્નમાં સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય આગેવાનો સાથે ગોંડલ ની સ્થાનિક પ્રજા પણ લગ્નોત્સવ માં જોડાઈ છે.

દીકરીઓ ના લગ્ન માટે લોકો દાન નો ધોધ વહાવે છે તો આ વર્ષે રાજકોટના નિલેશભાઈ લુણાગરિયા એ દીકરીઓને કરિયાવરમાં 100 વાર નો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે.

Loading...

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here