15 ઓગસ્ટ 74મો સ્વતંત્રતા દિવસ.
આજ રોજ ITBPના જવાનોએ લદ્દાખમાં સ્વતંત્રતા દિવસ મનાવ્યો. જવાનોએ 74મો સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત પણ ગાયુ. આ સ્થળ સમુદ્ર કિનારેથી 14,000 ફુટ ઉંચાઇ પર આવેલી છે.
સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાતમી વખત તિરંગો લહેરાવ્યો અને સેનાના જવાનોને વંદન કર્યુ. તેમણે કહ્યુ કે, ભારતની સંપ્રભુતાનુ સમ્માન સર્વોપરી છે અને જેને પણ તેમના પર આંખ ઉંચી કરી, દેશની સેના તેને તેની જ ભાષામા જવાબ આપશે.
Be the first to comment