Loading...

જાણો કેવો રહશે તમારો આજ નો દિવસ, વાંચો-આજનું રાશિફળ

0
239
Loading...

પારકાના વિવાદમાં આગળ વધવામાં મુશ્કેલી સહન કરવી પડે

ભાઇ-ભાંડુઓનો યોગ્ય સહકાર મેળવવામાં અવરોધ આવે

મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ મેળવવામાં અવરોધ આવે

Loading...

વિદેશસ્થિત મિત્રોથી લાભ થાય

દામ્પત્ય જીવનમાં ઉતાર – ચઢાવ જોવા મળે

જીવનસાથીનુ અકકડ વલણ મુંઝવણકત બને

મનની સ્વસ્થતા જાળવી શકશો

નવા વાહનોની ખરીદી થાય

કુંટુંબમાં શાંતિ અને આનંદ રહે

કોઈ વિદ્ધાન વ્યક્તિ અને તેજસ્વી વ્યક્તિ થકી જીવન પરિવર્તન થવાની સંભવના રહે

આથિક પ્રગતિ થાય

પત્નીનો સાથ-સહકાર મળી રહેશે

બીજાના વિવાદમાં મધ્યસ્થી થવામાં પણ લાભ થાય

શત્રુઓના હાથ હેઠા પડે

જૂની ઉઘરાણી મેળવવામાં સફળતા મળે

વધુ લાગણીશીલ અને ઉદારવાદી બનશો

સ્વાસ્થ્ય સારું

કોઈને ઉછીના નાણાં આપવા નહીં, પાછા આવવાની શક્યતા નથી

મોટા સાહસ અને ખોટા રોકાણો કરવા નહીં

દામ્પત્યજીવનમાં ચકમક રહે

નાણાંકીય ભીડમાંથી માર્ગ મળે

અગત્યના કાર્યોમાં અવરોધ ન સર્જાય તેની કાળજી રાખવી

મિલ્કતના વિવાદ અંગે હજી કોઇ સાનુકૂળતા ન સર્જય

આરોગ્ય અને આર્થિક પ્રગતિ સાધારણ

ધાર્મિક પ્રવૃત્તિથી માનસિક શાંતિ, પરિવારમાં તંગદીલીભરી શાંતિ

વિષમય પદાર્થો થી સાચવવું

હીરા, શેર,ધાન્યના વેપારમાં ફાયદો રહે

માનસિક સ્વસ્થતા જળવાય

ખટપટભર્યા કામોમાં સિદ્ધી મળે

લાભ થવાની ઝાઝી અનુકૂળતા રહે

સ્નેહી મિત્રની મુલાકાત

વિદ્ધાન અને પ્રભાવી વ્યકિત સાથે પરિચય થાય

મનની સ્વસ્થતા જાળવી શકશો

આજના અગત્યના કામમાં અવરોધ આવે

વ્યવસાય વિકાસની પ્રેરણા નિષ્ફળ જાય

ભાગીદારીમાં દગો થાય

સ્વજનના આરોગ્યની ચિંતા રહે

આવકના સાધનો વધે

માનસિક ઉત્સાહ જળવાય

સંતાનોની પ્રગતિ માટે ખુશ-ખબર

અદાલતી ચુકાદામાં સફળતા મળે

વેપાર ધંધામાં ફાયદો રહે

નોકરીયાત વર્ગને સાનુ કૂળતા જળવાય

અભ્યાસ અને શિક્ષણ માટે શ્રેષ્ઠ દિવસ છે.

ભાગીદારીમાં સાનુકૂળ ગ્રહયોગો મહાન સિદ્ધિની પ્રાતિ થાય

અકસ્માતથી સાવધાન રહેવું

જીવનસાથીની તબિયતમા સુધારો થાય

પશ્ચિમ દિશામાંથી શુભ સમાચાર મળે

કુંટુંબમાં આનંદોલ્લાસ છવાય

ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે રૂચી રહે

મહત્વકાંક્ષી આયોજનોમાં પ્રગતિ થાય

કાયક્ષેત્રનો શ્રેષ્ઠ વિકાસ થાય

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here