Loading...

તમે પણ માનનીય પ્રધાનમંત્રીને તમારા વિચારો અને સૂચનો મોકલી શકો છો, આજે જ જાણો તેની સંપૂર્ણ માહિતી…

0
100
Loading...

ભારતના વડા પ્રધાનની કચેરી (પીએમઓ) એ અધિકારીઓ અને કર્મચારીઓના જૂથને સીધા ભારતના વડા પ્રધાનની નીચે દર્શાવે છે. પ્રધાનમંત્રી કાર્યાલય એ ભારત સરકારનો એક ભાગ છે. તે સચિવાલયના દક્ષિણ બ્લોકમાં સ્થિત છે. અને આમ તો ઘણા બધા પ્રશ્નો લોકોને થતા રહેતા હોય છે, પરંતુ સાચી માહિતીનો અભાવ અને અધુરી માહિતીના લીધે લોકો કઈ પણ કરી શકતા નથી.

સામાન્ય રીતે ઘણા લોકોએ એવી ઇચ્છાઓ હોય છે કે, તે તેમના વિચારોએ માનનીય પ્રધાનમંત્રી સાથે વહેચી શકું. અને આ સિવાય ઘણાને એવી પણ ઈચ્છા હોય છે કે, ઘણા લોકો માનનીય પ્રધાનમંત્રીને કેટલાંક સૂચનો કરવા માંગતા હોય છે. તો આજે આ માટેની પ્રક્રિયા અહી રજુ કરી છે. તો ચાલો જાણીએ …

સામાન્ય રીતે નાગરિકો પીએમઓની વેબસાઇટના હોમ પેજ પર ઉપલબ્ધ “આપના મંતવ્યો, જે કઈ પણ સુઝાવ હોય તે અને વિચારો રજૂ કરો” લિન્કનો ઉપયોગ કરીને માનનીય પ્રધાનમંત્રી/પીએમઓ સાથે તમારા વિચારો, આઇડિયા કે સૂઝને વહેંચી શકો છો.

પીએમઓની વેબસાઇટ પર આ લિન્ક છે :

Loading...

https://www.pmindia.gov.in/ -> માનનીય પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ (ડ્રોપ ડાઉન મેનુમાંથી) -> આપના મંતવ્યો, સૂઝ અને વિચારો રજૂ કરો. આ લિન્ક પીએમઓની વેબસાઇટ [https://www.pmindia.gov.in/]ના હોમ પેજ પર પણ ઉપલબ્ધ છે. નાગરિકો અન્ય માધ્યમો મારફતે પણ માનનીય પ્રધાનમંત્રી/પીએમઓને તેમના વિચારો, સૂઝ અને આઇડિયા વહેંચી શકે છે, જેમ કેઃ

(i) ટપાલ દ્વારા – પ્રતિ પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી, પિન – 110011,
(ii) હાથોહાથ – પીએમઓ ડાક કાઉન્ટર, સાઉથ બ્લોક, નવી દિલ્હી; અને
(iii) ફેક્સ દ્વારા – ફેક્સ નંબર 011-23016857 પર.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here