Loading...

કરોડપતિ બનવા માટે, આજે જ તમારી રાશિ અનુસાર કરીલો આ ઉપાય…

0
201
Loading...

એવું કહેવામાં આવે છે રાશિ મુજબ ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, અને જો એ કરવામાં આવે તો મનુષ્ય ખુબ જ સફળ પણ થઇ શકે છે. અને સાથે સાથે બધા જ કાર્યોમાં સારી એવી પ્રગતિ પણ હાંસલ કરી શકે છે. આજે આ લેખમાં રાશી અનુસાર ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી રોડપતિ પણ કરોડપતિ બની શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે..

મેષ રાશિ :

કોઈ મંદિરમાં જઈને વિધિ સાથે લક્ષ્મી દેવીની પૂજા જો શક્ય હોય તો કરવી જોઈએ અને આ સિવાય તમે કોઈ પણ મંદિરે જઈને ભગવાનને સાચા ભાવ અને શ્રદ્ધા થી પ્રાથના કરવી જોઈએ, આમ કહી શકાય કે ભગવાનને કોઈ વસ્તુની નહી પરંતુ શ્રદ્ધા અને આસ્થાની જરૂર હોય છે, માટે આમ પ્રાથના કરવાથી તેના બધા જ દુઃખો દુર થઇ જશે, અને સાથે સાથે માં લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહેશે.

વૃષભ રાશિ  :

Loading...

આ રાશિના લોકો માટેનો એક ખાસ ઉપાય એ છે કે, તેમણે જો રસ્તામાં કોઈ ગરીબની સેવા કરવાનો મોકો મળે તો આ મોકો ગુમાવવો જોઈએ નહી, અને સાથે એ પણ જણાવી દઈએ કે સેવા માટે ધન જ હોય એવું જરૂરી નથી, તેને ભોજન્નની જરૂરિયાત હોય તો તમે એ પણ તેને આપી શકો છો.

મિથુન રાશિ :

આ રાશિના લોકોએ જો કોઈ કુતરું દેખાય તો તેણે રોટલી નહીતો તમે આ સિવાય ગાયને પણ રોટલી આપી શકો છો, આમ કહેવાય છે કે આપણા હિંદુ ધર્મમાં ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે, આમ ગાયને રોટલી નાખવી એ આજના દિવસ માટે જ નહી પરંતુ જો શક્ય બને તો દરરોજ આ કાર્ય કરવું જોઈએ.

કર્ક રાશિ :

કારાબોરમાં પ્રગતિ માટે એક નવું કાળો કાપડ લો અને તેને તમારા પિતાના ભાઈને ભેટ તરીકે આપો. અને આ સાથે તેમના અને ઘરના વડીલોને પગે લાગવું જોઈએ.

સિંહ રાશિ :

ભય અને તકલીફમાંથી મુક્તિ મેળવવા માટે અને આ સાથે ઘણી બધી તકલીફ બાદ પણ જો પૈસા ન બચતા હોય તો લાડુનો પ્રસાદ એ ગણેશમંદિર અથવા તો ઘરના મંદિરમાં પણતમે ભાગ્વાહ્ન સમક્ષ ધારી શકો છો, અને દરેકને પ્રસાદીનો લાભ પણ આપવો.

કન્યા રાશિ :

ન્યાયિક બાબતોના સમાધાન માટે શનિદેવના મૂળ મંત્રનો જાપ કરો. ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:।

તુલા રાશિ :

તમારી સંપત્તિ અને ખ્યાતિ વધારવા માટે આજના દિવસે તમે ભગવાન મહાદેવના મંદિર જઈ શકો છો, અને ત્યાં માત્ર જળ અર્પણ કરવાથી પણ મહાદેવ ખુબ જ ભલું કરે છે. આમ આપ[ને સૌ જાણીએ જ છીએ કે દેવોના દેવ મહાદેવ એ હંમેશા સાચા ભાવ અને આસ્થાથી કરેલી મનોકામનાઓ પૂર્ણ કરે જ છે.

વૃશ્ચિક રાશિ :

સરકારી વ્યવહારમાંથી બહાર નીકળવા માટે, કાળો કોલસો લો અને તેને પાણીમાં વહેશો.

ધનુ રાશિ :

ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે આજના દિવસનો આ ઉપાય એ ખુબ જ લાભદાયક છે. અને જેમાં સાંજે ઘરની બહાર સરસવના તેલનો દીવો પ્રગટાવો.

મકર રાશિ :

આ રાશિના લોકોએ ગરીબ લોકોને દાન આપવું જોઈએ. ધાર્મિક કાર્યોમાં તમારું મન રાખો. કોઈ પણ કાર્યમાં જતા પહેલા કંઇક મીઠુ ખાઓ. વૈદિક અને સદ્ગુણના નિયમોનું પાલન કરો.

કુંભ રાશિ :

કહેવાય છે કે નાના બાળકોને આજના દિવસે કઈ વસ્તુ અથવા તો ભોજન પણ તમે કરાવી શકો છો.

મીન રાશિ :

માતા લક્ષ્મી ધનની દેવી ને ખુશ કરવા માટે હંમેશા ઘરમાં શાંતી બની રહે એ ખુબ જ જરૂરી છે, માટે આ રાશિના લોકો કઈ ન કરે તો કઈ નહી પરંતુ ખુબ જ શાંતપૂર્વક જ ઘરના લોકો સાથે વર્તાવ કરવો જોઈએ.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here