Loading...

આ લેખને એકવાર જરૂર વાંચી ખુબ જ શેર કરજો…જેથી પૈસામાં તૂટેલા લોકો સુધી પહોંચે

0
194
Loading...

આજના સમયની વાત કરીએ તો, આજની દુનિયામાં બે વસ્તુ ખુબ જ મહત્વની છે. એક છે સમય અને બીજું પૈસા. સમય પ્રમાણે જો આપણે ચાલીએ તો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને પૈસાથી અત્યારે દરેક કાર્ય પણ થતા જોવા મળે છે. અને જો સમય પરમને ચાલીએ તો આજની આ મોંઘવારીમાં પણ સારી રીતે જીવી શકાય છે. અને મોંઘવારી માટે જ એક ખુબ જ સમજવાલાયક કાલ્પનિક વાર્તા આજે આ લેખમાં આપી છે.

એક ગોપાલ નામનો છોકરો હતો. અને એ ગરીબ ઘરમાં જન્મ્યો અને તેણે ખબર ન હતી કે, ભગવાનને તેને જીવન શરુ થયું ત્યારથી જ પરીક્ષા લેવાનું શરુ કરી દ્દીધું હતું. અને ખુબ જ ગરીબ પરિવારનો આ બાળક ખુબ જ મહેનત અને પરિશ્રમ કરવા તૈયાર હતો, અને તે ગમે એમ કરીને એની પરિસ્થિતિ સુધારવા માંગતો હતો.

અને આ જ કારણે એ ભણવાની સાથે સાથે ઘરને ટેકો રહે એ માટે કામ પણ કરતો. અને શાળામાં ભણતી વખતે ગોપાલ પાસે પૈસા ન હોવાથી અને ગરીબ પરિવારનો હોવાથી એનાથી દુર રહેવાનો જ પ્રયત્ન કરતા. અને તેના શાળાના અન્ય બાળકો જુદી જુદી જગ્યાઓ પર ફરવા જતા, મેળામાં જતા, અને ઘણી વખત એ ગોપાલને પૂછતો ત્યારે તે હમેશા ના પડી દેતો. તેના ખીચ્ચામાં પૈસા ન હોવાથી તે મોજ મજા કરવાનું વિચારતો જ નહિ.

Loading...

અને એવામાં એક વખત એવું બન્યું કે, એના મિત્રોએ ખુબ  જ આગ્રહ કર્યો અને સાથે સાથે એ કારણે બધા ભેગા થઈને તેને નાટક જોવા માટે લઇ ગયા. અને તે સમયે એક મિત્રએ ગોપાલની ટીકીટના પૈસા પણ ચૂકવી દીધા. અને આ ઉપરાંત આ નાટક જોવામાં બધાને ખુબ મજા પડી પણ ગોપાલ મનમાં સતત વિચારતો હતો કે, મારા મિત્રને હું ફરી ક્યારે નાટક દેખાડી શકીશ?

આ પ્રશ્ન એના મનમાં આખી રાત સતાવતો હતો. અને થોડા દિવસો બાદ એના એ મિત્રે પૈસા માંગ્યા. અને આ સાંભળતા જ ગોપાલને ઘણો આચકો લાગ્યો, કારણકે ગોપાલને અત્યાર સુધી એમ જ લાગતું હતું કે તેના મિત્ર એ તેણે નાટક દેખાડ્યું છે.

અને આ ઘટના દરમિયાન ગોપાલે કઈ પણ બોલ્યા વિના એ મિત્રને તેની ટીકીટના પૈસા પણ આપી દીધા. અને ત્યારબાદ પૈસા લઈને તેનો મિત્ર ત્યાંથી નીકળી ગયો. એ રાતે ગોપાલને ઊંઘ ન આવી અને આખી રાત એ વિચાર કરતો રહ્યો કે, હવે આ પૈસાની કમી કઈ રીતે પૂરી કરવી ?

અને હવે ગોપાલ પાસે જે બચત થયેલા પૈસા હતા એ બધા હવે નાટકની પાછળ ખર્ચ થઈ ગયા હતા. અને હવે પૈસાની જરૂર થાય તો શું કરવું? ગોપાલનું પુરા મહિનાનું બજેટ એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું. અને તેને એક મહિના માટે જે રકમ મળતી હતી તે જ રૂપિયામાંથી તેને જમવાનો ખર્ચ, સ્કુલની ફી, અને કપડા પાછળ ખર્ચ થઈ જતો હતો. અને હવે આ પૈસાની કમી કેમ પૂરી કરવી એ એના માટે ખુબ મુશ્કેલ થઈ ગયું.

અને ત્યારબાદ ગોપાલે દૃઢ નિશ્ચય લઇ લીધો કે, હવે એ પૈસાની ખુબ જ બચત કરશે અને પરિસ્થિતિની આધીન જ ચાલશે. અને ત્યારબાદ ગોપાલે બચત માટે એવું કર્યું કે, રાત્રે અભ્યાસ માટે સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કર્યો અને દિવસ દરમિયાન પંખો બંધ રાખીને ઝાડના છાયામાં  અભ્યાસ કર્યો.

અને આ બચત ધીમે ધીમે કરવાથી તેનું બધું જ મહિનાનું બજેટ જે વિખાય ગયું હતું એ યોગ્ય થઈ ગયું. અને જે ટીકીટના પૈસાનો ખાડો પડ્યો હતો એટલા પૈસા વીજળીમાંથી બચાવીને તેને યોગ્ય કરી લીધા.

અને હાલના સમયની વાત કરીએ તો ઘણા માણસો એવું કહે છે કે, મોંઘવારી ખુબ જ છે, પરંતુ સાચી વાત કરીએ તો મોંઘવારી નહિ લોકોના મોજ શોખ ખુબ જ વધી ગયા છે. અને માણસ માણસ પૈસાનું બજેટ ખરાબ કરે છે, અને જેનાથી અસંતુલન પેદા થાય છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here