Loading...

ઘરમાં વાસ્તુ અનુસાર આજે જ કરો આ એક બદલાવ, ધનવાન બનતા કોઈ નહી રોકી શકે…

0
193
Loading...

આપણી લાઈફમાં ઘણી વાર એવું બનતું હોઈ છે કે આપણે ઘણી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી.આમ થવા થી આપણા નસીબનો દોષ આપતા હોઈએ છીએ. આપણી આ નાની નાની ભૂલોને સોભાગ્યને દુભાગ્યમાં ફેરવી દે છે તેમ કહેવાઈ. આપણે ને બતાવી દઈએ કે વસ્તુના એવા મંત્ર છે કે ધન વૃદ્ધિ કરવામાં સાબિત થશે. તો ચાલો જાણીએ એ મંત્ર વિશે.

દરોજ સાંજ ના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દરો જ દીવડો પ્રગટાવવો. અને તે દીવડામાં કેટકાલ ચોખા રાખો. ઘરમાં મુખ્ય કે કોઈ પણ દરવાજા પર ચપ્પલ મુકવા નહી. સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર એક લોટો પાણીનો નાખો અને સાથે જ લક્ષ્મી માતાનું દયાન ધરવાથી અને પિતૃઓને યાદ કરવા થી ઘન વાચે છે.

.આ સિવાય આપણે ઘણી વાર જ્યાં ત્યાં ચપ્પલ મૂકી દેતા હોઈએ છીએ, જે આપણા વસ્તુ પ્રમાણે યોગ્ય નથી તેમ કહી શકાય. વસ્તુ પ્રમાણે આપણે ચપ્પોલો ને અકે સાથે જોડી બનાવી ને રાખવા જોઈએ. અને એક એ વાત યાદ રાખવું જોઈએ કે આપણા ચપ્પલો ઉંધા ના પડ્યા હોઈ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરમાં પોતા અને સાવરણી ખુલી જગ્યા પર ના રાખવા જોઈએ. આ વસ્તુ ને એવી જગ્યા પર મુકો જ્યાં કોઈ ને નજરે નાં પડે.

.સાંજ ના સમયે કપૂર સળગાવી ને આપણા આખા ઘરના તમામ રૂમોમાં ફેરવો. આ વસ્તુ શાસ્ત્ર અનુસાર, આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ને ઘરમાં ટકવા દેતી નથી. આપ્બના ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી રહે તે માટે દરો જ કપૂરની આરતી કરવી જોઈએ. અને એક સાથ ધ્યાન રાખવું જોઈએ કે સુર્યાસ્ત ના સમયે ક્યારેઈ પણ ભોજન ન અકરવું જોઈએ. સુર્યાસ્ત પહેલા જ જમી લેવું યોગ્ય ગણવામાં આવે છે. જો આમ શક્ય ના હોઈ તો સુર્યાસ્ત પછી જમવું જોઈએ.

Loading...

આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ, રાત્રે સુતા પેહેલા ખાસ ઉપાયો અજમાવવા જોઈએ. રાત્રે સુતા પહેલા હાથ, મોં અને પગ ધોઈને કાતો નાહીને જ સુવું જોઈએ. ત્યારબાદ ભીના પગે બેડ પર ચઢવું ના જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, ભીના પગે બેડ ઉપર ઉંઘવાથી રોગોમાં વધારો થઇ છે અને ઘનને નુકશાન પહોંચે છે.

આપણે સુતા પેલાઘણું બધું વિચારતા હોઈએ છીએ, તો ક્યારેઈ પણ પૈસા બાબતે ના વિચારવું જોઈએ. અને ઘણા લોકો ને સુતા પહેલા પૈસા નો હોસાબ કરવા બેસી જતા હોઈ છે જેના કારણે આર્થિક નુકસાનીઓ થતી જોવા મળે છે. આ સમયે આપણા કુળ દેવી દેવતા નું ધ્યાન કરવા થી લાભદાયી સાબિત થાય છે તેમ કહી શકાય છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડૂ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here