Loading...

જો તમારા હાથમાં પણ છે X નું નિશાન, તો તેની પાછળ છુપાયેલું છે આ રહસ્ય, આજે જ જાણો…

0
181
Loading...

હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીની રેખાઓના આધારે જ્યોતિષની આગાહી કરવામાં આવે છે. તમે પણ ધ્યાન આપ્યું હશે કે તમારી હથેળી પર ઘણી રેખાઓ હશે, જેને જોઈને તમે વિચારશો કે તેનો અર્થ શું હશે. હાથની રેખાઓ માણસના પાત્ર અને પ્રકૃતિને જ નહીં પરંતુ માણસના ભાવિ વિશેની ઘણી બાબતોને પણ પ્રગટ કરે છે. પ્રાચીન કાળથી હસ્તરેખાશાસ્ત્ર દ્વારા લોકોનું ભવિષ્ય અને તેમના સ્વભાવની શોધ કરવામાં આવી છે. આજે અમે તમને હસ્તરેખાશાસ્ત્ર સાથે સંકળાયેલા આવા સંયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જેના રહસ્યો વિશે પણ આજે આ લેખમાં વાત કરી રહ્યા છીએ.

સામાન્ય રીતે તો હાથની હથેળીમાં ઘણા નિશાનો એવા પણ છે કે જે આપણા જીવન વિશે ઘણું બધું કહી જતા હોય છે. અને જેમાં આજે વાત કરવાની છે, x ની નિશાની વિશે. અને આમ પણ આ હસ્તરેખાઓ વિશે માનવામાં આવે છે કે, આ રેખાઓ એ માણસના વ્યક્તિત્વ અને કારકિર્દી, જીવન, લગ્ન, સંપત્તિ અને આરોગ્ય જેવા ભાવિ સંભાવનાનો વિષય દર્શાવે છે. તો તે ક્રોસ એટલે કે એક્સની નિશાની વિશે જ હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, ઘણા જુદા જુદા અર્થો હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના હાથમાં X ની નિશાની છે તે ખૂબ જ જાણકાર, મોટો નેતા અથવા કોઈ મોટું કામ કરનાર વ્યક્તિ છે. અને આવા લોકોને જલ્દી જ સફળતા પણ મળી જતી હોય છે. ઇજિપ્તની વિદ્વાનોના મતે, આ રીતે, ‘એક્સ’ ના ચિન્હો મહાન એલેક્ઝાંડરના હાથમાં જોવા મળ્યા હતા. એલેક્ઝાંડરની હથેળી સિવાય આ નિશાની નસીબદાર લોકોના જ હાથમાં જોવા મળે છે, એવું માનવામાં આવે છે.

એક ખુબ જ ખાસ બાબત તો એ છે કે આ નિશાન જે કોઈ વ્યક્તિના હાથમાં હોય છે તે ખુબ જક નસીબદાર માનવામાં આવે છે. અને સાથે સાથે તેઓને હંમેશા માતા લક્ષ્મીની કૃપા પણ તેમના અને તેમના પરિવાર પર બની રહે છે. આમ આ નિશાન એ ખુબ જ શુભ પણ માનવામાં આવે છે. જે લોકો પાસે ફક્ત એક જ હાથમાં આ પ્રતીક છે તેમને પ્રતિષ્ઠા મળશે અને સફળતા તેમના પાસે સામે આવી જ આવશે. અને સમાજમાં પણ ખુબ જ સારો એવો આદર સત્કાર પણ મળી રહેશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here